ઓક્ટોબર 12, 2026 9:26 એ એમ (AM)
7
વૈશ્વિક ઉભરતા પડકારોના નવીન ઉકેલો શોધવાની ભારતના યુવાનો પાસે પ્રતિભા અને ક્ષમતા હોવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, વૈશ્વિક ઉભરતા પડકારોના નવીન ઉકેલો શોધવાની ભારતના યુવાનો પાસે પ્રતિભા અને ક્ષમતા છે. ગઇકાલે ચેન્નાઈમાં જયગોપાલ ગરોડિયા હિન્દુ વિદ્યાલયના સુવર્ણ જયંતિ સમારોહમાં સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે વર્તમાન યુગ યુવા પેઢીનો છે. શ્રી મોદીએ નોંધ્યું...