સપ્ટેમ્બર 16, 2026 7:19 પી એમ(PM)
18
ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી સાથે જિલ્લા અને તાલુકા પંચાયતની સાત બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત – આગામી 11 ઑક્ટોબરે મતદાન
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા ખેરાલુ, છોટાઉદેપુર અને બાયડ નગરપાલિકાની એક-એક, દેવભૂમિદ્વારકા જિલ્લા પંચાયત, પડધરી, સતલાસણા અને હારિજ તાલુકા પંચાયતની એક-એક મળી પ્રસંગોપાત ખાલી પડેલી કુલ સાત બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી. ગાંધીનગરમ...