ઓક્ટોબર 1, 2026 6:15 પી એમ(PM)
10
ગુજરાતમાં 24 કલાક સામાન્ય વરસાદની આગાહી: કાલથી હવામાન સૂકું
ગુજરાતમાં ચોમાસાની વિદાયનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના વાતાવરણ અંગે નવીનતમ આગાહી જાહેર કરવામાં આવી છે. જે મુજબ આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. જોકે, આવતીકાલથી રાજ્યનું વાતાવરણ સંપૂર્ણપણે સૂકું થઈ જવાની સંભાવના છે. આ ...