સપ્ટેમ્બર 30, 2026 6:37 પી એમ(PM)
68
ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી: ચોમાસાની વિદાય શરૂ
હવામાન વિભાગની નવી આગાહી મુજબ ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 2 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે બીજી તરફ નલિયાથી ડીસા સુધીના પટ્ટામાંથી નૈઋત્યના ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે. કચ્છ, સૌરા...