હવામાન વિભાગે આજે અમદાવાદ સહિત છોટાઉદેપુર અને દાહોદમાં ભારે વરસાદની નાંરગી રંગની ચેતવણી જાહેર કરી છે.
જ્યારે અન્ય જિલ્લાઓમાં પીળા રંગની ચેતવણી જાહેર કરીને વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના વડા ડોક્ટરે એ કે દાસે જણાવ્યુ હતું કે પવન ફૂંકવાની પણ શક્યતા છે.