ઓક્ટોબર 1, 2026 9:41 એ એમ (AM)
1
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતમાં દ્વિપક્ષિય સહયોગ વધુ ગાઢ બનાવવા ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાર્તાલાપ કર્યો હતો. બંને નેતાઓએ વેપાર, સંરક્ષણ, ઊર્જા, ક્રિટિકલ ટેકનોલોજી અને પરસ્પર રસના અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે ભારત-યુ.એસ. વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધ...