સપ્ટેમ્બર 11, 2026 4:54 પી એમ(PM)
5
ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી : દ. ગુજરાતમાં ઓરેન્જ તો અમદાવાદમાં યલો અલર્ટ.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 12 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર અને અન્ય 2 સિસ્ટમ સક્રિય થવાને કારણે દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામશે. અમદાવાદમાં 13 સપ્ટેમ્બરે ભારે વરસાદની શક્યતા છે, જ્યારે મ...