પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 21, 2026 6:44 પી એમ(PM)

views 28

દમણ : ભેળસેળ અને ગુણવત્તાના અભાવે SDPના તમામ બ્રાન્ડના ઘીના વેચાણ પર પ્રતિબંધ

દમણમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઘીના નિર્ધારિત ધોરણોનું પાલન ન કરવા બદલ FSSAI દ્વારા દમણ સ્થિત SDP ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના ઘીના તમામ વેરિઅન્ટના વેચાણ પર આગામી આદેશ ન મળે ત્યાં સુધી તાત્કાલિક અસ...

ઓગસ્ટ 21, 2026 6:43 પી એમ(PM)

views 14

યાત્રી ગણ કૃપા ધ્યાન દે : વલસાડમાં સિગ્નલ અપગ્રેડેશન, અનેક ટ્રેનો રદ

પશ્ચિમ રેલવે દ્વારા વલસાડ રેલવે સ્ટેશન પર સિગ્નલિંગ સિસ્ટમના આધુનિકીકરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ટેકનોલોજીકલ અપગ્રેડેશનના કારણે આગામી રવિવાર, 23 ઓગસ્ટના રોજ વલસાડથી પસાર થતી અનેક ટ્રેનોના શિડ્યુલ પર સીધી અસર પડશે. સુરક્ષાના ભાગરૂપે કેટલીક ટ્રેનો સંપૂર્ણ રદ કરાઈ છે, જ્યારે કેટલીક ટ્રેનો આં...

ઓગસ્ટ 21, 2026 6:41 પી એમ(PM)

views 42

સાયન્સ સિટીમાં ત્રિદિવસીય ‘સ્પેસ ફેસ્ટિવલ-2026’ શરૂ, 20,000 થી વધુ લોકો જોડાશે

ગુજરાત સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે આજથી 23 ઓગસ્ટ દરમિયાન ત્રિદિવસીય 'સ્પેસ ફેસ્ટિવલ-2026' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાની વિશેષ ઉપસ્થિતિમાં આ ફેસ્ટિવલનો પ્રારંભ કરાયો હતો, જેમાં ભારતની ઐતિહાસિક અંતરિક્ષ સિદ્ધિની યાદમાં 'નેશનલ સ્પેસ...

ઓગસ્ટ 21, 2026 6:36 પી એમ(PM)

views 35

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર હાલમાં ચાર અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. જોકે, સમગ્ર રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદ માટે હજુ નાગરિકોએ થોડી રાહ જોવી પડશે. વાદળ...

ઓગસ્ટ 21, 2026 3:14 પી એમ(PM)

views 15

સમરસ વિદ્યા સેતુ અભિયાન : પ્રફુલ પાનસેરીયાએ 4,000 ડ્રોપઆઉટ બાળકોને પ્રવેશ અપાવ્યો

ભરૂચ વહીવટી તંત્ર દ્વારા શાળા છોડી ગયેલા બાળકોને ફરી શિક્ષણના પ્રવાહમાં લાવવા માટે 'સમરસ વિદ્યા સેતુ અભિયાન'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની વિશેષ ઉપસ્થિતિ અને અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લામાં ધોરણ 1 થી 12 ના 4000 જેટલા ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને શોધીને...

ઓગસ્ટ 21, 2026 3:13 પી એમ(PM)

views 11

દમણથી મુંબઈ અને અમદાવાદ માટે 25 ઓગસ્ટથી નવી હવાઈ સેવાનો પ્રારંભ

દિલ્હી બાદ હવે દમણથી દેશના બે મહત્વના શહેરો અમદાવાદ અને મુંબઈ માટે પણ નવી હવાઈ સેવા શરૂ થવા જઈ રહી છે. આગામી 25 ઓગસ્ટથી એલાયન્સ એર દ્વારા આ ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવશે, જેનાથી દમણની કનેક્ટિવિટી વધશે અને મુસાફરોની મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે. નમો એરપોર્ટ પરથી હવાઈ કનેક્ટિવિટીનો વિસ્તાર કેન્દ્રશાસિ...

ઓગસ્ટ 21, 2026 3:11 પી એમ(PM)

views 8

મહિલા તબીબ સાથે ગેરવર્તણૂક કેસમાં આરોપી તબીબની અટકાયત, આરોગ્ય મંત્રીએ આપી ન્યાયની ખાતરી

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક જુનિયર મહિલા તબીબ સાથે કથિત ગેરવર્તણૂકની ઘટના સામે આવતા ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે, આ ગંભીર ઘટનાની રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે નોંધ લીધી છે. આરોગ્ય મંત્રીના સીધા હસ્તક્ષેપ બાદ આરોપી તબીબની અટકાયત કરી લેવામાં આવી છે અને સમગ્ર મામલે કડક કાયદાકીય કાર્યવાહી શરૂ કરી કરાઈ...

ઓગસ્ટ 21, 2026 3:07 પી એમ(PM)

views 12

દ્વારકામાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન: ભાવનગરની માદક દ્રવ્યની ઘટનામાં થશે કડક કાર્યવાહી.

21 ઓગસ્ટ 2026, દ્વારકા, શબ્દ ગુજરાત : રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ દ્વારકાની મુલાકાત દરમિયાન બે અત્યંત મહત્વના અને વર્તમાન મુદ્દાઓ પર સરકારનો પક્ષ સ્પષ્ટ કર્યો છે. ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે ભાવનગરમાં બનેલી નકલી માદક દ્રવ્યોની ગંભીર ઘટના અને દ્વારકા જિલ્લા...

ઓગસ્ટ 21, 2026 3:02 પી એમ(PM)

views 18

દિવ્યાંગજનો માટે રાહતના સમાચાર: ગુજરાતમાં હવે સાઇડકાર વાળી મોટર સાઇકલને મળી મંજૂરી

ગુજરાત રાજ્યના શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ નાગરિકોની સુરક્ષા અને સુવિધા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા દિવ્યાંગજનો માટે સાઇડકાર જોડાયેલી મોટર સાઇકલના રજીસ્ટ્રેશન અને તેમાં જરૂરી ફેરફારને મંજૂરી આપતો સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ નિર...

ઓગસ્ટ 21, 2026 9:09 એ એમ (AM)

views 20

વોશિંગ્ટનમાં મુખ્યમંત્રીએ વર્લ્ડ બેંકના અધિકારીઓ સાથેની બેઠકમાં રાજ્યમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કન્સેશનલ ફાઇનાન્સિંગની શક્યતાઓ ચકાસવા અપીલ કરી

વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક સાથેની ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની નાણાકીય શિસ્તનો ઉલ્લેખ કરીને વર્લ્ડ બેંકના અધિકારીઓને રાજ્યમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કન્સેશનલ ફાઇનાન્સિંગની શક્યતાઓ ચકાસવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન ગુજરાતની વિકાસયાત્રા અને ગિ...