પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 22, 2026 8:05 પી એમ(PM)

views 10

સુરતના પુણા વિસ્તારમાં લુમ્સના કારખાનામાં ભીષણ આગ: 2 કામદારોનું દિલધડક રેસ્ક્યુ

સુરતના પુણા વિસ્તારમાં આવેલા આંજણા ફાર્મ સ્થિત એક લુમ્સના કારખાનામાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને બિલ્ડિંગમાં ફસાયેલા 2 કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢી મોટી જાનહાનિ ટાળી હતી. કાપડના જથ્થાના કારણે આગે વ...

ઓગસ્ટ 22, 2026 6:34 પી એમ(PM)

views 10

છોટાઉદેપુરના કવાંટમાં ડિમોલિશન : મામલતદાર કચેરીથી નસવાડી ચોકડી સુધીના દબાણોનો સફાયો

છોટા ઉદેપુર જિલ્લાના કવાંટમાં વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. મામલતદાર કચેરીથી લઈને નસવાડી ચોકડી સુધીના માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ બનતા તમામ કાચા અને પાકા દબાણો દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે. રજાના દિવસે તંત્રનો સપાટો, દબાણકારોમાં ઉચાટ કવાંટ નગરમાં વારંવાર સર્જાતી...

ઓગસ્ટ 22, 2026 3:57 પી એમ(PM)

views 23

CM ભૂપેન્દ્ર પટેલે અમેરિકાના ન્યૂયોર્કમાં વૈશ્વિક અગ્રણીઓ સાથે બેઠક કરી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના અમેરિકા પ્રવાસના છઠ્ઠા દિવસે ન્યૂયોર્કમાં વિવિધ ક્ષેત્રના વૈશ્વિક અગ્રણીઓ સાથે મહત્વપૂર્ણ મુલાકાતોનો દૌર ચાલુ રાખ્યો હતો. આ બેઠકોમાં ટિલમેન હોલ્ડિંગ્સ અને જે. પી. મોર્ગનના ઉચ્ચ અધિકારીઓ સાથે ગુજરાતમાં ડેટા સેન્ટર, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગિફ્ટ સિટીમાં ન...

ઓગસ્ટ 22, 2026 3:16 પી એમ(PM)

views 8

ભાવનગર દુર્ઘટના: ઝેરી કેફી દ્રવ્ય કેસમાં વધુ એક દર્દીનું મોત, કુલ મૃત્યુઆંક 10 પર પહોંચ્યો

ભાવનગરમાં સર્જાયેલી ભેળસેળયુક્ત ઝેરી કેફી દ્રવ્ય દુર્ઘટનામાં પીડિત વધુ એક દર્દીએ સારવાર દરમિયાન દમ તોડ્યો છે. આ સાથે જ આ ગોઝારી ઘટનામાં જીવ ગુમાવનાર લોકોનો કુલ આંકડો 10 પર પહોંચી ગયો છે. હોસ્પિટલમાં હજુ પણ કેટલાક અસરગ્રસ્તો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા આ મામલે સઘન તપાસ અને મ...

ઓગસ્ટ 22, 2026 6:10 પી એમ(PM)

views 27

દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામતનો લાભ આપવા ઉચ્ચકક્ષાની સમિતિની રચના

ગુજરાત રાજ્ય સરકારે દિવ્યાંગ કર્મચારીઓના હિતમાં એક મોટો અને સકારાત્મક નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓને નોકરીમાં બઢતી વખતે અનામતનો લાભ આપવા માટે એક યોગ્ય નીતિ ઘડવાના હેતુથી મુખ્યસચિવની અધ્યક્ષતામાં 5 સભ્યોની એક ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરી છે. અન્ય રાજ્યોની નીતિઓ અને કાન...

ઓગસ્ટ 22, 2026 3:05 પી એમ(PM)

views 19

જામનગરમાં 3 હથિયાર અને 7 કારતૂસ સાથે પોરબંદરનો શખ્સ ઝડપાયો

જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાં ગેરકાયદેસર હથિયારો પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં મોટી સફળતા મળી છે. LCB ટીમે મહાપ્રભુજીની બેઠક પાસે દરોડો પાડીને એક શખ્સને પિસ્તોલ, રિવોલ્વર અને દેશી તમંચા સહિત કુલ 3 હથિયારો અને 7 કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે રહેણાંક મકાનમાં દરોડો પો...

ઓગસ્ટ 22, 2026 3:01 પી એમ(PM)

views 26

બોટાદના સાલૈયા ગામેથી ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો

બોટાદ જિલ્લાના સાલૈયા ગામમાં કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા એક બોગસ ડોક્ટરને બોટાદ SOG પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે ક્લિનિક પર દરોડો પાડી મેડિકલ સાધનો અને દવાઓ સહિત કુલ 21,561 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હા...

ઓગસ્ટ 22, 2026 2:57 પી એમ(PM)

views 40

ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી : સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ 28 ટકા વરસાદની અછત

હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં આગામી કેટલાક દિવસો માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર હાલમાં કોઈ ભારે વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી ખેડૂતો અને નાગરિકોએ વ્યાપક અને ભારે વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. ચાલુ ચોમાસાની સીઝનમાં રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 4 ટકા વરસાદ...

ઓગસ્ટ 22, 2026 10:39 એ એમ (AM)

views 20

રાજ્યભરમાં પોલીસનું કેફી દ્રવ્યોને ઝડપવા માટે વ્યાપક અભિયાન – અનેક સ્થળેથી નશાકારક પદાર્થ ઝડપ્યાં

ભાવનગરના લઠ્ઠાકાંડના બનાવ બાદ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કોમ્બિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જામનગર દિગ્જામ સર્કલ તેમજ બાવરી વાસ વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને દેશી દારુ બનાવવાની સમાગ્રી જપ્ત કરી હતી, જેનો સ્થળ પર નાશ કરાયો હતો. ડ્રાઈવમાં દારૂબંધી ભંગના 17 કેસ નોંધાયા હતા, 45 વાહન ચકાસવામ...

ઓગસ્ટ 22, 2026 10:34 એ એમ (AM)

views 24

ભાવનગર નકલી દારુકાંડમાં ઝડપાયેલો મુખ્ય સૂત્રધાર નવ દિવસના રિમાન્ડ પર

રાજ્યમાં ભારે ચર્ચાસ્પદ બનેલા ભાવનગરના નકલી દારૂકાંડના મુખ્ય સૂત્રધાર આરોપી રઈશ અન્સારીને પોલીસે ઝડપી પાડ્યા બાદ ગઇકાલે ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે આંતરરાજ્ય નેટવર્ક અને દારૂકાંડના મૂળ સુધી પહોંચવા માટે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, ...