વ્યવસાય

સપ્ટેમ્બર 1, 2026 2:05 પી એમ(PM)

views 7

પ્રારંભિક તબક્કે ઘટડા બાદ ભારતીય શેરબજારમાં સામાન્ય વધઘટ.

ભારતીય શેરબજારના કારોબારમાં આજે નજીવી વધઘટ જોવા મળી હતી. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સમાં 20 થી વધુ અને નિફ્ટીમાં  30થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.

ઓગસ્ટ 24, 2026 1:36 પી એમ(PM)

views 21

શેરબજારમાં આજે પ્રારંભિક ઉછાળા બાદ ઘટાડો.

આજે નવા સપ્તાહના આરંભે શેરબજારના મુખ્ય સૂચકાંકોમાં પ્રાંરભિક વધારા બાદ ઘટાડો નોંધાયો હતો. છેલ્લે મળેલા અહેવાલો મુજબ, સેન્સેક્સમાં 200 પોઈન્ટ અને નિફ્ટી 60 પોઈન્ટની ઘટાડો જોવા મળ્યો હતો. મેટલ, આઈટી (IT) અને ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રોમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો જ્યારે પીએસયુ (PSU) બેંક, કન્ઝ્યુમર...

ઓગસ્ટ 20, 2026 1:50 પી એમ(PM)

views 24

ભારતીય શેરબજારમાં વધારા સાથે કારોબાર

યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડાને પગલે આજે બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકોમાં તેજી જોવા મળી હતી. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ 540 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 130થી વધુ પોઈન્ટ વધીને કારોબાર કરી રહ્યાં હતા. મોટાભાગની સ્ક્રીપોમાં લેવાલી જોવા મળી રહી છે.

ઓગસ્ટ 18, 2026 1:53 પી એમ(PM)

views 14

ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે કામકાજ.

આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો લગભગ અડધા ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ 360 પોઈન્ટે, જ્યારે નિફ્ટી 85 કરતાં વધુ પોઈન્ટ ઘટીને કામકાજ કરી રહ્યા હતા. ક્ષેત્રીય મોરચે, IT, PSU બેંક અને રિયલ્ટી મુખ્ય ઘટ્યા હતા. તેનાથી વિપરીત, ઊર્જા, તેલ ...

ઓગસ્ટ 6, 2026 1:29 પી એમ(PM)

views 28

પશ્ચિમ એશિયામાં સુધરતી સ્થિતિ વચ્ચે ભારતીય શેરબજારમાં વધારોનું વલણ.

ભારતીય શેર બજારમા સ્થાનિક ઇક્વિટી સૂચકાંકોમાં સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. છેલ્લા અહેવાલો મળ્યા ત્યારે સેન્સેક્સમાં 150થી વધુ પોઈન્ટનો વધારો અને નિફ્ટીમાં સામાન્ય વધઘટ જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં મિડસ્મોલ પ્રાઇવેટ બેંકો, એનર્જી અને કેપિટલ ગુડ્સના શેરમાં તેજી જોવા મળી હતી. તેનાથી વિપરી...

ઓગસ્ટ 5, 2026 3:00 પી એમ(PM)

views 30

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ 5.25 ટકા યથાવત રાખવાનો નિર્ણય લીધો.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ રેપો રેટ 5.25 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં થયેલા નિર્ણયો અંગેની માહિતી આપતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું છે કે સ્થિર માંગ દ્વારા દેશની આર્થિક વૃદ્ધિને ટેકો મળી રહ્યો છે અને તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ...

ઓગસ્ટ 4, 2026 1:59 પી એમ(PM)

views 23

NSEમાં સોદાઓના નવી પધ્ધતિના અમલને કારણે સેન્સેક્સ અને નિફ્ટીના વ્યવહારોમાં તફાવત – બંનેમાં ઘટાડો.

આજે બપોરના સત્ર દરમિયાન બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો નકારાત્મક નોંધ પર ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ 112 પોઈન્ટ ઘટીને, જ્યારે નિફ્ટી 239 પોઈન્ટ ઘટીને કરોબાર કરી રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા રજૂ કરાયેલા નવા ક્લોઝિંગ ઓક્શન સત્રના માળખાને કારણે બંને સૂચકાંક...

ઓગસ્ટ 1, 2026 2:34 પી એમ(PM)

views 30

જુલાઇ મહિનામાં GST કલેક્શન નોંધપાત્ર રીતે વધીને બે લાખ 11 હજાર 205 કરોડ રૂપિયા થયું.

ગયા મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શનમાં નોંધપાત્ર વધારો થયો હતો અને તે બે લાખ 11 હજાર 205 કરોડ રૂપિયા થયું હતું, જે જુલાઈ 2025માં એક લાખ 83 હજાર 65 કરોડ રૂપિયા હતું, તેનાથી 15.4 ટકાનો વધારો દર્શાવે છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા હંગામી ડેટા અનુસાર, કુલ સ્થાનિક GST આવક એક લાખ 44...

જાન્યુઆરી 21, 2026 1:35 પી એમ(PM)

views 80

પ્રારંભિક મોટા કડાકા બાદ ભારતીશ શેરબજારમાં સુધારો

વિશ્વની વર્તમાન રાજકીય પરીસ્થિતી વચ્ચે આજે ભારતીય શેરબજારમાં પ્રાંરભિક તબક્કે મોટું ગાબડુ પડ્યું હતું. ગૃહ વપરાશની ચીજવસ્તુઓ , આઇટી જેવા ક્ષેત્રોમાં ભારે વેચવાલીને કારણે એક સેન્સેક્સ 850 અને નિફ્ટીમાં 220થી વધુ પોઇન્ટ ગગડી ગયો હતો. જોકે ત્યારે બાદ માર્કેટમાં સુધારો થયો હતો અને ઘટેલા શેરબજાર ઉચકાયું ...

જાન્યુઆરી 19, 2026 1:56 પી એમ(PM)

views 69

વિશ્વમાં રાજકીય પરિસ્થિતીની અનિશ્ચિતતાઓના પગલે ભારતીય શેરબજારમાં કડાકો, સોના-ચાંદીનો ભાવ અત્યાર સીધીની ટોચની સપાટી પર પહોંચ્યો

સોના અને ચાંદીના ભાવ આજે નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. ગ્રીનલેન્ડ સાથે જોડાયેલા વિવાદને લઈને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક યુરોપિયન દેશો પર નવા ટેરિફની ધમકી આપ્યા બાદ રોકાણકારો સુરક્ષિત સંપતિમાં રોકાણ કરી રહ્યા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ, MCX સોનું 1.68 ટકા વધીને એક લાખ 44 હજાર 905 રૂપિયા...