ભારતીય શેરબજારના કારોબારમાં આજે નજીવી વધઘટ જોવા મળી હતી. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સમાં 20 થી વધુ અને નિફ્ટીમાં 30થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.
Site Admin | સપ્ટેમ્બર 1, 2026 2:05 પી એમ(PM)
પ્રારંભિક તબક્કે ઘટડા બાદ ભારતીય શેરબજારમાં સામાન્ય વધઘટ.