અન્ય

નવેમ્બર 13, 2026 7:16 પી એમ(PM)

views 17

રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો – સૌથી ઓછું 16.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વડોદરામાં

રાજ્યમાં હાલ બપોરે ગરમી તથા સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાયું છે. સત્તાવાર યાદી મુજબ, ગત 24 કલાકમાં સૌથી ઓછું 16.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વડોદરામાં નોંધાયું. જ્યારે તાપમાન મહુવા અને કચ્છના નલિયામાં 17 ડિગ્રી તેમજ અમરેલી, રાજ...

નવેમ્બર 13, 2026 8:38 એ એમ (AM)

views 60

રાજ્યમાં હાલ ઠંડી શરૂ થવાની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ

રાજ્યમાં હાલ  ઠંડી શરૂ થવાની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ છે. હાલમાં ઉત્તર ભારત તરફથી આવતા પવનના કારણે રાજ્યમાં બપોરે ગરમી તથા સવારે અને રાત્રે સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યુ કે રાજ્યમાં આગામી સાત દિવસ હવામાન સૂકુ રહેશે. રાજ...

નવેમ્બર 9, 2026 7:27 પી એમ(PM)

views 64

હવામાન વિભાગે આવતીકાલ સુધી તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આવતીકાલ સુધી તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું, કે આ સમયગાળા દરમિયાન, આંધ્રપ્રદેશ, કેરળ, માહે અને લક્ષદ્વીપમાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની પણ શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું, કે દેશના પૂર્વીય ભાગ...

નવેમ્બર 8, 2026 7:54 પી એમ(PM)

views 9

દિવાળીના પ્રસંગે ભારતીય શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ થયું- સેન્સેક્સ અને નિફ્ટીમાં નજીવો ઘટાડો

ભારતીય શેરબજારમાં આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ એ દિવાળીના અવસરે સંવત 2083 ની શરૂઆત સાથે મુહૂર્ત ટ્રેડિંગ કર્યું. બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો આજના ખાસ ટ્રેડિંગ સત્રમાં નકારાત્મક ઝોનમાં સમાપ્ત થયા. સેન્સેક્સ 29 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે 80 હજાર 999 પર બંધ થયો, જ્યારે નિ...

નવેમ્બર 6, 2026 3:04 પી એમ(PM)

views 12

તાપીમાં વ્યારા તાલુકાના માયપુર નજીક મહારાષ્ટ્ર નિગમની બસને અકસ્માત નડ્યાના અહેવાલ

તાપીમાં વ્યારા તાલુકાના માયપુર નજીક મહારાષ્ટ્ર નિગમની બસને અકસ્માત નડ્યાના અહેવાલ છે. ટ્રકનું સ્ટિયરિંગ લૉક થઈ જતાં પાછળથી આવતી બસ રસ્તાની બાજુમાં ઉતરી ગઈ હતી. ધૂળિયાથી સુરત તરફ જતી બસમાં સવાર 10થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

નવેમ્બર 2, 2026 8:52 એ એમ (AM)

views 41

બંગાળની ખાડીમાં હવાનું દબાણ ચક્રવાતી વાવાઝોડા મુરાસુમાં પરિણમ્યું

બંગાળની ખાડી પર ઊભું થયેલું હવાનું દબાણ ચક્રવાતી વાવાઝોડું મુરાસુમાં પરિણમ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું આવતીકાલે વહેલી સવારે નેલ્લોર અને નરસાપુર વચ્ચે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટકશે. હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે વાવાઝોડા દરમિયાન પવનની ...

નવેમ્બર 1, 2026 8:34 એ એમ (AM)

views 20

રાજ્યમાં આજથી તાપમાનમાં વધારાની આગાહી

રાજ્યમાં આજથી તાપમાનમાં વધારાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઓછી થતા તાપમાન વધી શકે છે.

ઓક્ટોબર 31, 2026 8:52 એ એમ (AM)

views 26

છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં 21 તાલુકાઓમાં કમોસમી વરસાદ… વિસાવદરમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો

રાજ્યમાં આજે સવારે 6 વાગે પૂરા થતાં 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ થયો છે. જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 2.28 ઇંચ અને અમરેલી જિલ્લાના અમરેલી શહેર અને કુંકાવાવ વડિયામાં દોઢ ઇંચ જ્યારે રાજકોટના જેતપુરમાં 1.22 ઇંચ વરસાદ થયો છે. અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ગતરાત્રે વ...

ઓક્ટોબર 30, 2026 8:57 એ એમ (AM)

views 28

રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગરહવેલી, સાબરકાંઠા, અરવલ્લી અને ભરૂચમાં આજે સામાન્ય વરસાદ થઈ શકે છે. જ્યારે આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગ અમદાવાદના પ્રાદેશિક નિયામક ડૉક્ટર એ. કે. દાસે...

ઓક્ટોબર 29, 2026 4:53 પી એમ(PM)

views 49

આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના પ્રદેશ, યાનમ અને પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી ઉપરથી આગળ વધી રહેલું ચક્રવાતી વાવાઝોડું ‘અર્નબ’ નબળું પડ્યું

આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના પ્રદેશ, યાનમ અને નજીકના પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી ઉપરથી આગળ વધી રહેલું ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' ઊંડા ડિપ્રેશનમાં નબળું પડી ગયું છે. સવાર સુધીમાં તે વધુ નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે અને આજે સાંજ સુધીમાં તે ઓછા દબાણવાળા વિસ્તારમાં ફેરવાઈ જાય તેવી શક્યતા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.