રાજ્યમાં આજથી તાપમાનમાં વધારાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઓછી થતા તાપમાન વધી શકે છે.
Site Admin | નવેમ્બર 1, 2026 8:34 એ એમ (AM)
રાજ્યમાં આજથી તાપમાનમાં વધારાની આગાહી