ઓક્ટોબર 16, 2026 3:27 પી એમ(PM)
4
ખોરાક એ જીવન છે અને તેને ભગવાન સમાન માનવામાં આવે છે: શિવરાજ સિંહ ચૌહાણ
કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે વિશ્વ ખાદ્ય દિવસ નિમિત્તે જણાવ્યું કે, ખોરાકએ જીવન છે અને તેને ભગવાન સમાન માનવામાં આવે છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ચૌહાણે કહ્યું, ભારતીય સંસ્કૃતિમાં ખોરાકને ઈશ્વરનો દરજ્જો આપવામાં આવ્યો છે. વિશ્વ ખાદ્ય દિવસ દર વર્ષે 16 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસ 1945માં ...