સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ ક્વોન્ટમ એપ્લિકેશન્સ માટે ઝીરો એમકે ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામના સ્ટાર્ટ અપ સાથે પ્રથમ ડીપ ટેક પ્રોજેક્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ દ્વારા 20 mK ડિલ્યુશન રેફ્રિજરેટરના સ્વદેશી વિકાસ માટે સહયોગી પ્રયાસ માટે ડીપ-ટેક અને અત્યાધુનિક પ્રોજેક્ટ્સ માટે અગાઉ મંજૂર કરાયેલા પાંચસો કરોડ રૂપિયાના ભંડોળ હેઠળ આ પ્રથમ કરાર છે.