રમતગમત

ઓક્ટોબર 26, 2026 8:41 એ એમ (AM)

views 10

વડોદરામાં રમાયેલી ઝિમ્બાબ્વે સામેની બીજી વન ડેમાં ભારતીય મહિલા ટીમે વિજય મેળવીને શ્રેણી જીતી

મહિલા ક્રિકેટમાં, ભારતે ગઈકાલે વડોદરામાં રમાયેલી બીજી વનડે મેચમાં ઝિમ્બાબ્વેને 121 રનથી હરાવી ત્રણ મેચની શ્રેણીમાં ૨-૦ની અજેય સરસાઈ મેળવી. આ પહેલા, પ્રથમ બેટિંગ કરતા, ભારતે નિર્ધારિત 50 ઓવરમાં છ વિકેટે 328 રન બનાવ્યા. હરમનપ્રીત કૌરે સૌથી વધુ 126 જ્યારે દીપ્તિ શર્માએ 106 રન બનાવ્યા.  329  રનના લક્ષ્ય...

ઓક્ટોબર 26, 2026 9:13 એ એમ (AM)

views 7

વડોદરામાં રમાયેલી ઝિમ્બાબ્વે સામેની બીજી એક દિવસીય મેચમાં ભારતીય મહિલા ટીમે વિજય મેળવીને શ્રેણી જીતી

મહિલા ક્રિકેટમાં, ભારતે વડોદરામાં રમાયેલી બીજી ​એક દિવસીય મેચમાં ઝિમ્બાબ્વેને 121 રનથી હરાવી ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી. આ પહેલા, પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં છ વિકેટે 328 રન બનાવ્યા. હરમનપ્રીત કૌરે સૌથી વધુ 126, જ્યારે દીપ્તિ શર્માએ 106 રન બનાવ્યા. 329 રનના લક્ષ્યાંક...

ઓક્ટોબર 25, 2026 2:11 પી એમ(PM)

views 31

મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ એક દિવસીય શ્રેણીની બીજી મેચ વડોદરાના કોટમ્બી ખાતે રમાશે

મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ એક દિવસીય શ્રેણીની બીજી મેચ રમાશે. આ મેચ વડોદરાના કોટમ્બી સ્ટેડિયમ ખાતે બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. દરમિયાન પ્રથમ એક દિવસીય મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને નવ વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. શ્રેણીની ત્રીજી...

ઓક્ટોબર 25, 2026 8:38 એ એમ (AM)

views 14

પીવી સિંધુ ફ્રેન્ચ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી

પી.વી. સિંધુ ગઈકાલે પેરિસમાં જાપાનની હિના અકેચી સામે રોમાંચક જીત મેળવીને ફ્રેન્ચ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ૭૩ મિનિટ સુધી ચાલેલા સંઘર્ષપૂર્ણ સેમીફાઇનલ મુકાબલામાં તેણે હિના અકેચીને ૨૧-૧૦, ૨૦-૨૨, ૨૧-૧૬થી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજે...

ઓક્ટોબર 25, 2026 9:49 એ એમ (AM)

views 49

મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે બીજી એક દિવસીય મેચ વડોદરા ખાતે રમાશે

મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ એક દિવસીય શ્રેણીની બીજી મેચ રમાશે. આ મેચ વડોદરાના કોટમ્બી સ્ટેડિયમ ખાતે બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. દરમિયાન પ્રથમ એક દિવસીય મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને નવ વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. શ્રેણીની ત્રીજી...

ઓક્ટોબર 24, 2026 11:19 એ એમ (AM)

views 28

મહિલા ક્રિકેટમાં, વડોદરામાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતે ઝિમ્બાબ્વેને નવ વિકેટથી હરાવ્યું તો પુરુષ ક્રિકેટમાં, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 શ્રેણીની બીજી મેચ આજે ઓવલ ખાતે રમાશે

મહિલા ક્રિકેટમાં, ગઈકાલે વડોદરામાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતે ઝિમ્બાબ્વેને નવ વિકેટથી હરાવ્યું. આ જીત સાથે, ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0 ની સરસાઈ મેળવી છે. ટોસ જીત્યા બાદ, ભારતે પ્રથમ બોલિંગ કરી અને ઝિમ્બાબ્વેને 49 ઓવર અને પાંચ બોલમાં 197 રનમાં ઓલઆઉટ કર્યું હતું. સ્પિનર શ્રી ચારાણીએ 23 રનમાં ચાર,...

ઓક્ટોબર 24, 2026 11:13 એ એમ (AM)

views 18

એશિયન પેરા ગેમ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન સાથે ભારતનું અભિયાન પૂર્ણ -ભારતે 30 સુવર્ણ સહિત રેકોર્ડ 114 ચંદ્રક જીત્યા

પાંચમી એશિયન પેરા ગેમ્સનું આજે સમાપન થશે. બે-બે સુવર્ણ ચંદ્રક જીતનાર ભારતીય રમતવીર નિષાદ કુમાર અને મોના અગ્રવાલ, સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક રહેશે. સમારોહ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. ભારતે આ ગેમ્સમાં 30 સુવર્ણ, 35 રજત,અને 49 કાંસ્ય સહિત રેકોર્ડ 114 ચંદ્રક  જીત્યા છે. ગઈકાલે ગેમ્સના અંતિમ દિવસે, ભ...

ઓક્ટોબર 24, 2026 10:32 એ એમ (AM)

views 35

અમદાવાદમાં રમાયેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપની મેચ સાથે ભારતની વિજયી શરૂઆત

કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ગઇકાલે અમદાવાદમાં રમાયેલી મેચ સાથે ભારતે વિજયી શરૂઆત કરી. ભારતીય મહિલા ટીમે મલેશિયાને 73-13થી, જ્યારે પુરુષની ટીમે ઇંગ્લેન્ડને 46-26થી હરાવ્યું. મહિલાઓની મેચમાં ભારતે એક પણ પોઇન્ટ ગુમાવ્યા વિના મલેશિયાની ટીમને હરાવી હતી. કેપ્ટન સુરજીત સિંહની આગેવાની હેઠળની પુરુષ ટીમે ...

ઓક્ટોબર 23, 2026 2:53 પી એમ(PM)

views 9

એશિયન પેરા ગેમ્સમાં આજે વધુ 6 સુવર્ણ ચંદ્રક સાથે કુલ ચંદ્રકોની સંખ્યા 100ને પાર

જાપાનના આઈચી નાગોયામાં રમાઈ રહેલી એશિયન પેરા ગેમ્સના પાંચમા દિવસે ભારતે મજબૂત શરૂઆત કરતા 6 સુવર્ણ, 6 રજત ચંદ્રક જીતતા કુલ ચંદ્રકની સંખ્યા 100ને પાર થઈ છે. તીરંદાજીમાં, હરવિંદર સિંહ અને વિજય સુંડીએ પુરુષોની રિકર્વ ડબલ્સ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો. બેડમિન્ટનમાં, નિતેશ કુમારે પુરુષોની સિંગલ્સ SL-3...

ઓક્ટોબર 23, 2026 2:49 પી એમ(PM)

views 12

મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ એક દિવસીય શ્રેણીની પહેલી મેચ વડોદરામાં રમાશે

મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ એક દિવસીય શ્રેણીની પહેલી મેચ વડોદરામાં રમાશે. આ મેચ કોટમ્બી સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યાથી શરૂ થશે.  ઝિમ્બાબ્વે સામેની ટી-20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમ વન-ડે સિરીઝ પણ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં...