રમતગમત

સપ્ટેમ્બર 19, 2026 7:48 પી એમ(PM)

views 15

જાપાનના મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમમાં 20મી એશિયન ગેમ્સનો પ્રારંભ

જાપાનના મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમમાં આજે 20મી એશિયન ગેમ્સનો રીતે પ્રારંભ થયો. સમ્રાટ નારુહિતોએ ગેમ્સની શરૂઆતની જાહેરાત કરી. આ સમારોહમાં જાપાની શાહી પરિવાર, ગેમ્સ અધિકારીઓ અને ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના પ્રમુખ શેખ જોઆન બિન હમાદ અલ થાની હાજર રહ્યા હતા. રમતવીરોની પરેડ દરમિયાન ભારતની 501 સભ્યોની ...

સપ્ટેમ્બર 19, 2026 2:47 પી એમ(PM)

views 18

સુરત ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં મહેસાણા ખેલાડીઓએ 8 ચંદ્રક જીત્યા

સુરત ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં મહેસાણા ખેલાડીઓએ 8 ચંદ્રક જીત્યા છે. અંડર 19 ભાઈઓની સિંગલ સ્પર્ધામાં રોહન સોલંકી એ કાંસ્ય ચંદ્રક મેળવ્યો. તો મિક્સ ડબલમાં રજત ચંદ્રક જીત્યો હતો. અંડર 17 બહેનોની સિંગલ્સ સ્પર્ધામાં દિયા પનીકરે કાંસ્ય, ડબલ્સમાં સુવર્ણ અને મિક્સ ડબલ્સમાં કાંસ્ય ચંદ્...

સપ્ટેમ્બર 19, 2026 2:13 પી એમ(PM)

views 25

જાપાનમાં આજથી એશિયન ગેમ્સ 2026નો આરંભ – ભારતીય સમય મુજબ બપોરે અઢી વાગે ઉદ્ઘાટન સમારોહ

જાપાનના આઈચી-નાગોયા સ્થિત પાલોમા મિઝુહો સ્ટેડિયમ ખાતે આજે એશિયન ગેમ્સ  2026 ઉદ્ઘાટન સમારોહ આજે ભારતીય સમય મુજબ બપોરે અઢી વાગ્યે શરૂ થશે. મનુ ભાકર અને તજિંદરપાલ સિંહ તૂર ઉદ્ઘાટન સમારોહમાંભારતીય ધ્વજ સાથે ટીમનું નેતૃત્વ કરશે. એશિયન ગેમ્સ આગામી ચોથી ઓક્ટોબર સુધી ચાલશે, જેમાં 500 થી વધુ ભારતીય ખેલાડીઓ 3...

સપ્ટેમ્બર 18, 2026 7:14 પી એમ(PM)

views 99

જાપાનને હરાવી ભારતની મહિલા ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં પહોંચી

આજે જાપાનના નિશિન ખાતે રમાયેલી એશિયન ગેમ્સ મહિલા ક્રિકેટ ક્વાર્ટર ફાઇનલમાં ભારતે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરીને જાપાનને 19.5 ઓવરમાં માત્ર 57 રનમાં ઓલઆઉટ કરી દીધું. પ્રથમ બેટિંગ કરતાં જાપાન 57 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી શ્રી ચારાનીએ 10 રનમાં ચાર વિકેટ લીધી અને શેફાલી વર્માએ 13 રનમાં બે વિક...

સપ્ટેમ્બર 18, 2026 9:52 એ એમ (AM)

views 51

અશિયન ગેમ્સ 2026માં આજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ યજમાન જાપાન સામે રમશે

એશિયન ગેમ્સ 2026માં આજે હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ, આઈચીમાં યજમાન જાપાન સામે ક્વાર્ટર ફાઇનલમાં રમશે. ભારતીય સમય મુજબ સવારે 10:30 વાગ્યે શરૂ થશે.  આ મેચ ભારતીય અને જાપાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચેનો પ્રથમ મુકાબલો પણ હશે. એશિયન ગેમ્સમાં જય મીના, અનિકેત પટેલ, યોગેશ ચૌધરી, આર્યન ...

સપ્ટેમ્બર 18, 2026 9:04 એ એમ (AM)

views 32

પુરુષ ક્રિકેટમાં, ભારતે અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની T-20 આંતરરાષ્ટ્રીય શ્રેણી 3-0 થી જીતી

પુરુષ ક્રિકેટમાં,ભારતે અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની T-20 આંતરરાષ્ટ્રીય શ્રેણી 3-0 થી જીતી. ગઈકાલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા, ભારતે નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવી 221 રન બનાવ્યા. જેમાં અભિષેક શર્માએ ...

સપ્ટેમ્બર 17, 2026 7:17 પી એમ(PM)

views 17

અમદાવાદમાં આજથી ખેલે સાણંદ રમતગમત ઉત્સવનો પ્રારંભ

ઑલિમ્પિક ચંદ્રક વિજેતા અને ભૂતપૂર્વ બૅડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલે અમદાવાદના સાણંદમાં આજથી ખેલે સાણંદ સ્પોર્ટ્સ ઉત્સવ 2026નો પ્રારંભ કરાવ્યો. તેમાં 105 ગામડાની 150થી વધુ શાળાના 25 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ પ્રસંગે સાઈના નેહવાલે યુવાનોને દેશના અગ્રણીઓ ખેલાડી પાસેથી પ્રેરણા લેવા અપીલ કરી.

સપ્ટેમ્બર 17, 2026 2:02 પી એમ(PM)

views 13

46મા વિશ્વ ચેસ ઓલિમ્પિયાડના પ્રારંભે ગઇકાલે ભારતીય મહિલા ટીમે ડોમિનિકન ગણરાજ્યને 4-0થી હરાવ્યું

ભારતીય મહિલા ટીમે ગઈકાલે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં 46મા વિશ્વ ચેસ ઓલિમ્પિયાડમાં ડોમિનિકન ગણરાજ્ય સામે 4-0થી શાનદાર વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી. ટોચના ક્રમાંકિત ભારતીય કોનેરુ હમ્પીએ ફ્રેન્ચેસ્કા રામિરેઝ લુઝોનને હરાવી, જ્યારે આર વૈશાલીએ મિગુએલિના ડી લા રોઝા માર્ટિનેઝ સામે વિજય મેળવ્યો. ડી ગુકેશ,...

સપ્ટેમ્બર 17, 2026 10:09 એ એમ (AM)

views 34

પુરુષ ક્રિકેટમાં, ભારત – અફઘાનિસ્તાન વચ્ચે આજે T-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની અંતિમ મેચ

પુરુષ ક્રિકેટમાં, ભારત આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની T-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ  રમશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. દરમિયાન ભારતે પહેલી બે મેચમાં શાનદાર જીત મેળવીને શ્રેણી પર અજય સરસાઈ મેળવી છે. ભારતે બંને મેચમાં 7 વિકેટથી...

સપ્ટેમ્બર 16, 2026 7:09 પી એમ(PM)

views 11

ગાંધીનગરમાં રિલાયન્સ કપ સિનિયર મૅન્સ ઇન્ટર-ડિસ્ટ્રીક્ટ ફૂટબૉલ સ્પર્ધાની ક્વાલિફાયર મેચમાં મહેસાણા, સુરત અને ભરૂચનો વિજય

ગાંધીનગરમાં આજથી રિલાયન્સ કપ સિનિયર મૅન્સ ઇન્ટર-ડિસ્ટ્રીક્ટ ફૂટબૉલ સ્પર્ધાના લીગ સ્ટેજના ક્વાલિફાયર રાઉન્ડનો પ્રારંભ થયો. આજે ક્વાલિફાયરની પહેલી મેચમાં મહેસાણાના પ્રાંજલ, લૂભિત સૂર્ય, સૂરજ, અખિલ અને મોહિત કુમારે એક-એક ગૉલ કરી અમરેલીની ટીમને પાંચ-બેથી પરાજય આપ્યો. જ્યારે બીજી મેચમાં સુરતની ટીમે શેખ મ...