નવેમ્બર 4, 2026 11:18 એ એમ (AM)

printer

ક્રિકેટમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની શ્રેણીનો આજે પ્રથમ મુકાબલો

ક્રિકેટમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની શ્રેણીનો આજે ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે પ્રથમ મુકાબલો

બંને ટીમોમાં કેટલાક મુખ્ય ખેલાડીઓની ગેરહાજરી જોવા મળી રહી છે. ભારત જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા વગર રમી રહ્યું છે, જ્યારે કિવી ટીમ રચિન રવિન્દ્ર અને માર્ક ચેપમેન વગર રમી રહી છે અને ડેવોન કોનવે ઈજાને કારણે પહેલી વનડે રમી શકશે નહીં. ભારતે ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની T20I શ્રેણી 3-2થી જીતી લીધી છે.