સપ્ટેમ્બર 26, 2026 3:31 પી એમ(PM)
21
એશિયન ગેમ્સમાં ભારતીય મહિલાઓએ કબડ્ડીમાં સુવર્ણ, 50 મીટર રાયફલ શૂટિંગમાં રજત ચંદ્રક જીત્યો
એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા કબડ્ડી ટીમે ઈરાનને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. જાપાનમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતીય ટીમે ઈરાનને હરાવીને 37-34થી હરાવીને આ જીત મેળવી. જ્યારે ભારતની પુરુષ કબડ્ડી ટીમ આજે ફાઇનલમાં ઈરાનનો સામનો કરશે. એશિયન ગેમ્સમાં ભારતનો આ ત્રીજો સુવર્ણ ચંદ્રક છે. અગાઉ, મહિ...