નવેમ્બર 11, 2026 4:48 પી એમ(PM)

printer

જામનગરના મહિલા ક્રિકેટર નેહા ચાવડાની વેસ્ટ ઝોન મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી

જામનગરના મહિલા ક્રિકેટર નેહા ચાવડાની વેસ્ટ ઝોન મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી કરાઇ છે.

તેમણે ચાલુ સિઝનમાં સૌરાષ્ટ્રની સિનિયર મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે જવાબદારી સંભાળીને નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. તેઓ હવે ભારતીય મહિલા ક્રિકેટના સ્ટાર ખેલાડી સ્મૃતિ માંધાનાની આગેવાની હેઠળ વેસ્ટ ઝોનની ટીમનું પ્રતિનિધિત્વ કરશે. આગામી 21 નવેમ્બરથી તેઓ ટીમ સાથે જોડાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.