પુરુષોની અંડર-19 એશિયા કપ ક્રિકેટ મેચમાં, આજે ઓમાનમાં બીજી સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો અફઘાનિસ્તાન સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે સાડા દશ વાગ્યે શરૂ થશે. આજે સવારે પ્રથમ સેમિફાઇનલમાં પાકિસ્તાનનો મુકાબલો બાંગ્લાદેશ સામે છે.
Site Admin | નવેમ્બર 12, 2026 8:23 એ એમ (AM)
પુરુષોની અંડર-19 એશિયા કપમાં આજે ઓમાનમાં સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો અફઘાનિસ્તાન સામે