રમતગમત

સપ્ટેમ્બર 16, 2026 9:19 એ એમ (AM)

views 15

ભારતે ટી20 મેચમાં અફઘાનિસ્તાનને સાત વિકેટથી હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી

પુરૂષ ક્રિકેટમાં, ભારતે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં અફઘાનિસ્તાનને સાત વિકેટથી હરાવી ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 159 રન બનાવ્યા. જેમાં કેપ્ટન ઈબ્રાહિમ ઝદરાને 33 બોલમાં સૌથી વધ...

સપ્ટેમ્બર 16, 2026 9:06 એ એમ (AM)

views 44

એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે ભારતીય હોકી ટીમને ગાંધીનગર ખાતેથી વિદાય આપવામાં આવી

એશિયન ગેમ્સ આઈચી-નાગોયા 2026 માટે રવાના થયેલી ભારતીય પુરુષ અને મહિલા કબડ્ડી ટીમોને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ (NCOE), ગાંધીનગર ખાતેથી ઉષ્માભર્યું વિદાય આપવામાં આવી હતી. પુરુષોની ટીમનું નેતૃત્વ મુખ્ય કોચ બલવાન સિંહ કરી રહ્યા છે, જેમાં બીસી રમેશ અને અનુપ કુમાર સહાયક ક...

સપ્ટેમ્બર 16, 2026 9:03 એ એમ (AM)

views 14

અફઘાનિસ્તાન સામે સાત વિકેટે વિજય સાથે ભારતે ટી-20 શ્રેણી જીતી

પુરૂષ ક્રિકેટમાં, ભારતે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં અફઘાનિસ્તાનને સાત વિકેટથી હરાવી ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 159 રન બનાવ્યા. જેમાં કેપ્ટન ઈબ્રાહિમ ઝદરાને 33 બોલમાં સૌથી વધ...

સપ્ટેમ્બર 14, 2026 7:37 પી એમ(PM)

views 15

વડોદરાના યુવા સ્વિમર માધવ દાઉદીયાએ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો

વડોદરાના યુવા સ્વિમર માધવ દાઉદીયાએ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ભુવનેશ્વર ખાતે યોજાયેલી 52મી જુનિયર નેશનલ એક્વાટિક્સ ચેમ્પિયનશિપમાં માધવે 100 મીટર ફ્રીસ્ટાઇલમાં 54.42 સેકન્ડના સમય સાથે ત્રીજું સ્થાન મેળવીને કાંસ્ય સફળતા હાંસલ કરી. રાષ્ટ્રીય કક્ષાએ મેળવેલી આ સિદ્ધિ તેની સફળ સ...

સપ્ટેમ્બર 14, 2026 9:28 એ એમ (AM)

views 33

મહિલા ક્રિકેટમાં શ્રીલંકાને 72 રને હરાવીને ભારતે એશિયા કપ જીત્યો

ક્રિકેટમાં ભારતે મહિલા એશિયા કપ 2026 જીતી લીધો છે. ગઈકાલે ફાઇનલમાં શ્રીલંકાને 72 રનથી હરાવીને ભારતે આઠમી વખત એશિયા કપ જીત્યો. વન-ડે અને ટી 20 ફોર્મેટ બંનેમાં એશિયા કપ ફાઇનલમાં શ્રીલંકા સામે ભારતનો આ છઠ્ઠો વિજય છે, જેમાં 2004ની શ્રેણીનો સમાવેશ થાય છે, જ્યાં ભારતે બે ટીમોની ટુર્નામેન્ટમાં શ્રીલંકાને 5...

સપ્ટેમ્બર 13, 2026 7:46 પી એમ(PM)

views 14

હોકીમાં, ભારતની પુરુષ અને મહિલા ટીમોએ ચીનના મોકી ખાતે જુનિયર એશિયા કપ ટાઇટલ જીત્યા

હોકીમાં, ભારતની પુરુષ અને મહિલા ટીમોએ આજે ​​ચીનના મોકી ખાતે જુનિયર એશિયા કપ ટાઇટલ જીત્યા છે. ભારતીય પુરુષ ટીમે ફાઇનલમાં દક્ષિણ કોરિયાને ચાર-એકથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ વિજય સાથે, ભારત ટુર્નામેન્ટના ઇતિહાસમાં સતત ચાર વખત પુરુષોનો ટાઇટલ જીતનાર પ્રથમ ટીમ બની. ભારતીય મહિલા ટીમે પણ વિજય મેળવ્યો, ફ...

સપ્ટેમ્બર 13, 2026 1:37 પી એમ(PM)

views 36

મહિલા T20 ક્રિકેટ એશિયા કપની ફાઇનલમાં ભારતનો મુકાબલો વર્તમાન ચેમ્પિયન શ્રીલંકા સામે

મહિલા T20 ક્રિકેટ એશિયા કપની ફાઇનલમાં ભારતનો મુકાબલો વર્તમાન ચેમ્પિયન શ્રીલંકા સામે થશે. દુબઈમાં રમાનારી આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે આઠ વાગે રમાશે. સેમિફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને 40 રનથી હરાવ્યું. ભારતે ગ્રુપ-Aમાં બધી મેચ જીતીને ટોચનું સ્થાન મેળવ્યું. શ્રીલંકાએ સેમિફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું. શ...

સપ્ટેમ્બર 13, 2026 9:32 એ એમ (AM)

views 42

મહિલા એશિયા કપની ફાઇનલમાં ભારતનો મુકાબલો શ્રીલંકા સામે – પુરુષ ક્રિકેટમાં આજથી અફઘાનિસ્તાન સામે શ્રેણીનો આરંભ

મહિલા T20 ક્રિકેટ એશિયા કપની ફાઇનલમાં ભારતનો મુકાબલો વર્તમાન ચેમ્પિયન શ્રીલંકા સામે થશે. દુબઈમાં રમાનારી આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે આઠ વાગે રમાશે. સેમિફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને 40 રનથી હરાવ્યું. ભારતે ગ્રુપ Aમાં બધી મેચ જીતીને ટોચનું સ્થાન મેળવ્યું. શ્રીલંકાએ સેમિફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું. શ...

સપ્ટેમ્બર 12, 2026 1:51 પી એમ(PM)

views 12

ચીનમાં રમાઇ રહેલી જુનિયર હોકી ચેમ્પિયન શીપમાં ભારતની મહિલા અને પુરૂષની ટીમ ફાઇનલમાં પહોંચી.

ભારત મહિલા જુનિયર એશિયા કપ હોકીની ફાઇનલમાં પહોંચ્યુ છે. ચીનના મોકીમાં રમાયેલી પહેલી સેમિફાઇનલમાં ભારતે દક્ષિણ કોરિયાને 5-1થી હરાવ્યું. ભારત માટે સુપ્રિયાએ હેટ્રિક ફટકારી, જ્યારે મધુ અને સુખવીર કૌરે એક-એક ગોલ કર્યો. યજમાન ચીન બીજા સેમિફાઇનલમાં જાપાનનો સામનો કરશે. અગાઉ, પુરુષ જુનિયર એશિયા કપ હોકીમાં, ...

સપ્ટેમ્બર 12, 2026 10:15 એ એમ (AM)

views 29

જુનિયર એશિયા મહિલા હોકી કપની આજે સેમિફાઇનલમાં ભારત દક્ષિણ કોરિયા સામે ટકરાશે

જુનિયર એશિયા મહિલા હોકી કપની પહેલી સેમિફાઇનલમાં આજે ભારત દક્ષિણ કોરિયા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 9.45 વાગ્યે ચીનના મોકીમાં રમાશે. ક્વાર્ટર ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને રેકોર્ડ 19-0થી હરાવ્યું. ભારત 10 પોઈન્ટ સાથે પૂલ Aમાં ટોચ પર છે. યજમાન ચીન બીજી સેમિફાઇનલમાં જાપાન સામે ટકરાશે. દરમિયાન...