નવેમ્બર 2, 2026 8:44 એ એમ (AM)

printer

હાયલો ઓપનમાં, લક્ષ્ય સેન અને પીવી સિંધુએ ખિતાબ જીત્યા

લક્ષ્ય સેન અને પીવી સિંધુએ હાયલો ઓપનમાં પુરુષ અને મહિલા સિંગલ્સ ખિતાબ જીતી લીધા છે. આ સાથે, પીવી સિંધુ હાયલો ઓપન મહિલા સિંગલ્સ ખિતાબ  જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે.

સિંધુએ ગઈકાલે જર્મનીના સારબ્રુકેનમાં રમાયેલી ફાઇનલમાં ડેનમાર્કની લાઇન કેજર્સફેલ્ડ્ટને 21-12, 21-14 થી હરાવી હતી. લક્ષ્ય સેને ઇન્ડોનેશિયાના જોનાટન ક્રિસ્ટીને 21-17, 21-10 થી હરાવીને બીજી વખત હાયલો ઓપન મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું. આ સાથે, તેઑ  હાયલો ઓપનમાં બે ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.