નવેમ્બર 1, 2026 7:51 એ એમ (AM)

printer

અમદાવાદમાં રમાયેલી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતીય પુરુષ અને મહિલા ટીમ ચેમ્પિયન

અમદાવાદમાં રમાયેલી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતીય પુરુષ અને મહિલા ટીમ ચેમ્પિયન બની છે. ભારતીય પુરુષ ટીમે ફાઇનલમાં શ્રીલંકાને 54-20 થી હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો.

આ પહેલા, ભારતીય મહિલા ટીમે પણ ફાઇનલમાં યુગાન્ડા સામે 35-15 થી વિજય મેળવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. આ જીત સાથે, ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમોએ ઘરઆંગણે ચેમ્પિયનશિપનું પ્રથમ સંસ્કરણ જીતીને ઇતિહાસ રચ્યો હતો.