રમતગમત

સપ્ટેમ્બર 11, 2026 7:46 પી એમ(PM)

views 9

જૂનિયર ઍશિયા કપ હૉકીની સેમિફાઈનલમાં મલેશિયાને હરાવી ભારતીય પુરુષ ટીમ ફાઈનલમાં.

જૂનિયર ઍશિયા કપ હૉકીની પહેલી સેમિફાઈનલમાં મલેશિયાને ત્રણ-એકથી હરાવી ભારતીય જૂનિયર પુરુષ ટીમ ફાઈનલમાં પહોંચી. ચીનના મૉકી ખાતે ચાલી રહેલી આ સ્પર્ધામાં સ્કિપર અનમોલ એક્કાએ બે અને સુખવિંદરે એક ગોલ કર્યો. પાંચ વખતના વિજેતા ભારતે પુલ એ-ના તેમના અંતિમ મેચમાં ચાઈનીઝ તાઈપેઈને 15-શૂન્યથી હરાવી અંતિમ ચારમાં પ્...

સપ્ટેમ્બર 11, 2026 6:55 પી એમ(PM)

views 12

અમદાવાદમાં ISSO ચેસ ગેમ્સનો શાનદાર પ્રારંભ : Dy.CM હર્ષ સંઘવીએ ખેલાડીઓનો વધાર્યો ઉત્સાહ

અમદાવાદની અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજથી બે દિવસીય ISSO એટલે કે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ સ્પોર્ટ્સ ઓર્ગેનાઇઝેશન ચેસ રમતનો પ્રારંભ થયો છે. આ ટુર્નામેન્ટના ઉદઘાટન સમારોહમાં ભારતના યુવા ચેસ ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંધા અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ ઉપસ્થિત રહીને દેશભરમાંથી આવેલા 400 થી વધુ ...

સપ્ટેમ્બર 11, 2026 4:46 પી એમ(PM)

views 16

પંચમહાલની 13 વર્ષની છાયલ પરમારનો હોંગકોંગમાં ડંકો: ઓલિમ્પિક્સમાં જીત્યા 2 ગોલ્ડ મેડલ.

પંચમહાલ જિલ્લાના જેપુરા ગામની 13 વર્ષની દીકરી છાયલ પરમારે બૌદ્ધિક દિવ્યાંગતાને હરાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે. હોંગકોંગ ખાતે યોજાયેલી '2026 સ્પેશિયલ ઓલિમ્પિક્સ ઈસ્ટ એશિયા રિજિયોનલ બૉલિંગ ચેમ્પિયનશિપ'માં શાનદાર પ્રદર્શન કરીને છાયલે 2 ગોલ્ડ મેડલ પોતાના નામે કરી ઐતિહા...

સપ્ટેમ્બર 11, 2026 1:32 પી એમ(PM)

views 14

પુરુષ જુનિયર એશિયા કપ હોકીની સેમિફાઇનલમાં આજે ભારત મલેશિયા સામે ટકરાશે.

પુરુષ જુનિયર એશિયા કપ હોકીની સેમિફાઇનલમાં આજે ભારત મલેશિયા સામે ટકરાશે. આ મેચ ચીનના મોકીમાં બપોરે સાવ બે વાગે વાગ્યે શરૂ થશે. પાંચ વખતના ચેમ્પિયન ભારતે પૂલ A ના અંતિમ મેચમાં ચાઇનીઝ તાઇપેઈને 15-0 થી હરાવ્યું. ભારત પૂલ A માં 10 પોઈન્ટ, ત્રણ જીત અને એક ડ્રો સાથે ટોચ પર રહ્યું. દરમિયાન, મલેશિયાએ પૂલ B મ...

સપ્ટેમ્બર 11, 2026 9:43 એ એમ (AM)

views 91

ભારતીય ક્રિકેટ ટીમ મહિલા એશિયા કપ 2026ની ફાઇનલમાં પહોંચી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે, મહિલા એશિયા કપ 2026ની પ્રથમ સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 40 રનથી હરાવ્યું છે. આ જીત સાથે ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો. બેટિંગ કરવા ઉતરેલી ભારતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા, જેમાં ઓપનર શેફાલી વર્માએ 40 બોલમાં 6...

સપ્ટેમ્બર 10, 2026 7:33 પી એમ(PM)

views 10

20મી ઍશિયન ગેમ્સ માટે પસંદગી પામેલી ભારતીય તરવૈયા ખેલાડીઓની ટીમને અમદાવાદથી વિદાય અપાઈ.

જાપાનમાં આગામી 19 તારીખથી યોજાનારી 20-મી ઍશિયન ગેમ્સ માટે પસંદગી પામેલી ભારતીય તરવૈયા ખેલાડીઓની ટીમને અમદાવાદથી વિદાય અપાઈ. આ સમારંભ દરમિયાન હેડ કૉચ પ્રદીપ કુમારે કહ્યું, વીર સાવરકર રમતગમત સંકુલ ખાતે રાષ્ટ્રીય તાલીમ શિબિર દરમિયાન ખેલાડીઓએ શારીરિક અને માનસિક રીતે સખત મહેનત કરી છે અને ટીમ પોતાનું સર્વ...

સપ્ટેમ્બર 10, 2026 1:28 પી એમ(PM)

views 85

મહિલા એશિયા કપ ક્રિકેટ મેચની આજે પહેલી સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે.

મહિલા એશિયા કપ ક્રિકેટ મેચની આજે પહેલી સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. હરમનપ્રીત કૌરની ટીમે થાઇલેન્ડ, હોંગકોંગ અને પાકિસ્તાનને હરાવીને ત્રણેય ગ્રુપ મેચ જીતી હતી. આવતીકાલે બીજા સેમિફાઇનલમાં શ્રીલંકા અન...

સપ્ટેમ્બર 10, 2026 12:12 પી એમ(PM)

views 16

અમદાવાદ ખાતે વિશ્વ તિરંદાજી પેરા સિરીઝમાં ભારતે 4 સુવર્ણ, 3 રજત અને 8 કાંસ્ય ચંદ્રક સહિત 15 ચંદ્રક જીત્યા

વર્તમાન પેરાલિમ્પિક્સ ચેમ્પિયનમાં ભારતિય ખેલાડીઓએ અમદાવાદમાં વિશ્વ તીરંદાજી પેરા સિરીઝ સ્ટેજ 3 અભિયાનનો અંત કરી અંતિમ દિવસે 4 સુવર્ણ, 3 રજત અને 8 કાંસ્ય ચંદ્રક સહિત 15 ચંદ્રક જીત્યા છે. હરવિંદર સિંહ અને વિશ્વ નંબર 1 શીતલ દેવીએ ભારતની આગેવાની હેઠળ તેઓએ અંતિમ દિવસે બે સુવર્ણ અને ચાર કાંસ્ય ચંદ્રક જીત્...

સપ્ટેમ્બર 9, 2026 7:11 પી એમ(PM)

views 16

અમદાવાદમાં વર્લ્ડ પેરા તીરંદાજી સ્પર્ધાનું શાનદાર સમાપન: ભારતે 2 ગોલ્ડ અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા

અમદાવાદ ખાતે આયોજિત વર્લ્ડ પેરા આર્ચરી સ્પર્ધાના છેલ્લા દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સ્પર્ધાના 3 જા તબક્કામાં ભારતે 2 સુવર્ણ (ગોલ્ડ) અને 4 કાંસ્ય (બ્રોન્ઝ) ચંદ્રક જીતીને દેશનું નામ રોશન કર્યું છે. વર્તમાન પેરાલિમ્પિક્સ ચેમ્પિયન હરવિંદર સિંહ અને વિશ્વના નંબર 1 ખેલાડી શીતલ દેવીએ ...

સપ્ટેમ્બર 9, 2026 3:26 પી એમ(PM)

views 27

ગુજરાત પોસ્ટલ સર્કલના અલ્પેશ સુતરીયાએ ઓલ ઈન્ડિયા પેરા ટેબલ ટેનિસમાં જીત્યો ગોલ્ડ મેડલ

હૈદરાબાદ ખાતે યોજાયેલી 2nd ઓલ ઈન્ડિયા પોસ્ટલ પેરા બેડમિન્ટન અને ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ગુજરાત પોસ્ટલ સર્કલના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભાવનગર હેડ ઓફિસના કર્મચારી અને આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી અલ્પેશ સુતરીયાએ વ્હીલચેર મેન્સ કેટેગરીમાં સુવર્ણ ચંદ્રક જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્ય...