રમતગમત

સપ્ટેમ્બર 6, 2026 9:55 એ એમ (AM)

views 14

બેડમિન્ટનમાં સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ચાઈના માસ્ટર્સની ફાઇનલમાં ચીનની જોડી સામે ટકરાશે.

બેડમિન્ટનમાં ભારતના સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ત્રીજી વખત ચાઇના માસ્ટર્સની ફાઇનલમાં પહોંચ્યા છે. વિશ્વની 5મી ક્રમાંકિત જોડીએ સેમિફાઇનલમાં મલેશિયાના નૂર મોહમ્મદ અઝરીન અયુબ અને તાન વી કિઓંગને 21-15, 18-21, 21-11થી હરાવ્યા હતા. આ ભારતીય જોડી આજે ફાઇનલમાં ચીનના હી જી ટિંગ અને રેન ઝિયાંગ ય...

સપ્ટેમ્બર 6, 2026 8:39 એ એમ (AM)

views 35

અમદાવાદ ખાતે શરૂ થયેલી વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝમાં ભારતના તમામ આઠ તીરંદાજો આગામી રાઉન્ડમાં પહોંચ્યા

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગઇકાલથી શરૂ થયેલી વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026ની સ્પર્ધામાં ભારતના તમામ આઠ તીરંદાજો  આગામી રાઉન્ડમાં પહોંચ્યા છે. પ્રથમ દિવસે પેરા રિકર્વ ક્વોલિફિકેશન રાઉન્ડ અને વ્યક્તિગત એલિમિનેશન રાઉન્ડ યોજાયા હતા. જેમાં પુરુષ અને મહિલા રિકર્વ કેટેગરીમાં કુલ 39 તીરંદાજોએ ભાગ લીધ...

સપ્ટેમ્બર 6, 2026 8:29 એ એમ (AM)

views 41

મહિલા ક્રિકેટ ટી20 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે પરાજય આપ્યો

મહિલા ક્રિકેટમાં, ભારતે દુબઈમાં રમાયેલી એશિયા કપ T20 મેચમાં પાકિસ્તાનને સાત વિકેટથી હરાવ્યું. પાકિસ્તાન ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં 18.1 ઓવરમાં માત્ર 55 રન બનાવી ઓલઆઉટ થયું, જે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેમનો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર હતો. ભારત તરફથી શ્રી ચારણી અને પ્રેમા રાવતે ત્રણ-ત્રણ વિકેટ ઝડ...

સપ્ટેમ્બર 5, 2026 1:26 પી એમ(PM)

views 22

ગુજરાતના અમદાવાદમાં વિશ્વ તીરંદાજી પેરા સિરીઝ 2026નો ત્રીજા તબક્કાનો આજથી આરંભ.

ગુજરાતના અમદાવાદમાં વિશ્વ તીરંદાજી પેરા સિરીઝ 2026નો ત્રીજા તબક્કાનો આજથી આરંભ થઈ રહ્યો છે. જેમાં 19 દેશોના 105 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારત પહેલીવાર આ સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે. આ સ્પર્ધા અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે અને 9 સપ્ટેમ્બર સુધી ચાલશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શ...

સપ્ટેમ્બર 5, 2026 1:23 પી એમ(PM)

views 27

મહિલા ક્રિકેટમાં આજે T20 એશિયા કપની મેચમાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે.

મહિલા ક્રિકેટમાં આજે T20 એશિયા કપની ગ્રુપ A ની છેલ્લી મેચમાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ રાત્રે 8 વાગ્યે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે શરૂ થશે. ભારત થાઇલેન્ડ અને હોંગકોંગને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવી ચૂક્યું છે. ભારત હવે પાકિસ્તાનને હરાવીને સતત ત્રીજી જીત નોંધાવવા માટે પ્રયત્ન કરશે. દરમિ...

સપ્ટેમ્બર 5, 2026 10:21 એ એમ (AM)

views 23

ગુજરાતના અમદાવાદમાં વિશ્વ તીરંદાજી પેરા સિરીઝ 2026નો ત્રીજા તબક્કાનો આજથી આરંભ

ગુજરાતના અમદાવાદમાં વિશ્વ તીરંદાજી પેરા સિરીઝ 2026નો ત્રીજા તબક્કાનો આજથી આરંભ થઈ રહ્યો છે. જેમાં 19 દેશોના 105 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારત પહેલીવાર આ સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે. આ સ્પર્ધા અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે અને 9 સપ્ટેમ્બર સુધી ચાલશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શ...

સપ્ટેમ્બર 5, 2026 9:55 એ એમ (AM)

views 48

મહિલા ક્રિકેટમાં આજે T20 એશિયા કપની મેચમાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે

મહિલા ક્રિકેટમાં આજે T20 એશિયા કપની ગ્રુપ A ની છેલ્લી મેચમાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ રાત્રે 8 વાગ્યે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે શરૂ થશે. ભારત થાઇલેન્ડ અને હોંગકોંગને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવી ચૂક્યું છે. ભારત હવે પાકિસ્તાનને હરાવીને સતત ત્રીજી જીત મેળવવા માટે પ્રયત્ન કરશે. દરમિયા...

સપ્ટેમ્બર 5, 2026 9:49 એ એમ (AM)

views 22

ગુજરાત સુપર લીગમાં કર્ણાવતી જાયન્ટ્સ અને સુરત સ્ટાઇકસ્નો વિજય

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ -3ની ગઇકાલે રમાયેલી મેચમાં સુરત સ્ટ્રાઇકર્સે ગાંધીનગર જાયન્ટસને 4-1થી મ્હાત આપી હતી. જ્યારે કર્ણાવતી નાઇટ્સ અને વડોદરા વોરિયર્સ વચ્ચે રમાયેલી મેચમાં કર્ણાવતી નાઇટ્સનો 2-1થી વિજય થયો. આજે સાંજે  પ્રથમ મેચ સૌરાષ્ટ્ર સ્પાર્ટ્ન્સ અને અમદાવાદ એવે...

સપ્ટેમ્બર 5, 2026 9:48 એ એમ (AM)

views 29

એશિયાકપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખરાખરીનો મુકાબલો

મહિલા ક્રિકેટમાં, આજે એશિયા કપના T20 ગ્રુપ Aના છેલ્લા મેચમાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે શરૂ થશે. ભારત થાઇલેન્ડ અને હોંગકોંગને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવી ચૂક્યું છે. ભારત હવે પાકિસ્તાનને હરાવીને સતત ત્રીજી જીત નોંધાવવા માટે પ્...

સપ્ટેમ્બર 4, 2026 10:21 એ એમ (AM)

views 73

મહિલા એશિયા કપમાં, ભારતે હોંગકોંગને હરાવી સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું

મહિલા એશિયા કપમાં ભારતે હોંગકોંગ સામે 137 રનથી શાનદાર જીત મેળવી. આ સાથે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું.  દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટોસ હારીને બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ઓપનર સ્મૃતિ મંધાનાની સદીની મદદથી ભારતે 5 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા. જવાબમાં, હોંગકોંગ 16 ઓ...