ક્રિકેટમાં, ક્રાઇસ્ટચર્ચ ખાતે પાંચ મેચની ટી20I શ્રેણીની પહેલી મેચમાં છેલ્લાં અહેવાલ મુજબ ભારત સામે ન્યુઝિલેંડે 10 ઓવરમાં 2 વિકેટે 98 રન બનાવ્યા હતા.
અગાઉ, ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું. ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની છેલ્લી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાંથી પોતાની પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કર્યા, જેમાં શિવમ દુબે અને પ્રિન્સ યાદવની જગ્યાએ ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી અને મયંક યાદવને સામેલ કરવામાં આવ્યા.