રમતગમત

સપ્ટેમ્બર 9, 2026 11:38 એ એમ (AM)

views 14

અમદાવાદમાં રમાઈ રહેલી વિશ્વ પેરા તીરંદાજી સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓ આજે સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક જીતવાના જુસ્સા સાથે મેદાનમાં ઊતરશે

અમદાવાદમાં રમાઈ રહેલી વિશ્વ પેરા તીરંદાજી સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓ આજે સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક જીતવાના જુસ્સા સાથે મેદાનમાં ઊતરશે ગુજરાતના અમદાવાદમાં રમાઈ રહેલી વિશ્વ પેરા તીરંદાજી સ્પર્ધામાં ભારતીય પેરા તીરંદાજો આજે વિવિધ ઇવેન્ટ્સમાં સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક જીતવાના જુસ્સા સાથે મેદાનમાં ઊતરશે. ફા...

સપ્ટેમ્બર 8, 2026 2:52 પી એમ(PM)

views 24

અમદાવાદમાં વર્લ્ડ પેરા તીરંદાજી સિરીઝમાં ભારતીય તીરંદાજોનો દબદબો, 2 ગોલ્ડ, 1 સિલ્વર મેડલ જીત્યા

અમદાવાદ ખાતે રમાઈ રહેલી 2026 વર્લ્ડ પેરા તીરંદાજી સિરીઝના 3 જા તબક્કામાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય તીરંદાજોએ આજે બે અલગ-અલગ મેન્સ ડબલ્સ ઈવેન્ટમાં 2 ગોલ્ડ મેડલ અને મહિલા વિભાગમાં 1 સિલ્વર મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. રિકર્વ મેન્સ ડબલ્સમાં હરવિન્દર અને વિજયની જોડીએ ગો...

સપ્ટેમ્બર 8, 2026 12:04 પી એમ(PM)

views 28

અમદાવાદમાં રમાતી વિશ્વ તીરંદાજી પેરા સિરીઝમાં ભારતીય ખેલાડીઓ આજે ચાર સુવર્ણ ચંદ્રક માટે મેદાનમાં ઉતરશે

ગુજરાતનાં અમદાવાદમાં ચાલી રહેલી વિશ્વ વર્લ્ડ તીરંદાજી પેરા સિરીઝમાં ભારતીય ખેલાડીઓ,આજે ચાર સુવર્ણ ચંદ્રક માટે રમશે. પેરા રિકર્વ મહિલા અને પુરુષ ટીમો ફાઇનલમાં આજે ભારતની ભાવના અને પૂજા ચીનની લિયાંગ કિયુરોંગ અને ચેન યુ સામે જયારે પુરુષોની ટીમમાં ભારતના હરવિંદર સિંહ અને વિજય સુંડી સ્લોવાકિયાના ડેવિડ ઇવ...

સપ્ટેમ્બર 8, 2026 10:07 એ એમ (AM)

views 18

ગુજરાત સુપર લીગ સિઝન-3ની મેચમાં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ અને વડોદરા વોરિયર્સનો તેમના પ્રતિસ્પર્ધીઓ સામે વિજય

અમદાવાદમાં ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3ની ગઇકાલે રમાયેલી મેચમાં સૌરાષ્ટ્ર સ્પાર્ટ્ન્સે ગાંધીનગર જાયન્ટસને 2-0થી હરાવ્યું હતું. આ વિજય સાથે સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સની ટીમ સાત અંકો સાથે ટોચ પર રહી છે, જ્યારે વડોદરા વોરિયર્સ અને સુરત સ્ટ્રાઈકર્સ વચ્ચે રમાયેલી મેચમાં વડોદરાની...

સપ્ટેમ્બર 7, 2026 6:24 પી એમ(PM)

views 8

ડ્યુરાન્ડ કપ 2026 ની વિજેતા ટીમ ‘પૂર્વ બંગાળ ક્લબ’ને રાષ્ટ્રપતિના હસ્તે પ્રેસિડેન્ટ કપ એનાયત

નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક વિશેષ અને ગૌરવશાળી સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ડ્યુરાન્ડ કપ ફૂટબોલ ટુર્નામેન્ટ 2026 ની વિજેતા ટીમ 'પૂર્વ બંગાળ ફૂટબોલ ક્લબ' ને પ્રેસિડેન્ટ કપ સોંપવામાં આવ્યો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં દેશની ત્રણેય સેનાઓના પ્રમુખો સહિતના ઉચ્ચ અધિકારીઓ અને રમતવી...

સપ્ટેમ્બર 7, 2026 6:16 પી એમ(PM)

views 24

અમદાવાદમાં વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ: શીતલ દેવી ફાઇનલમાં, ભારતનો મેડલ નિશ્ચિત

અમદાવાદ ખાતે રમાઈ રહેલી વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝના ત્રીજા તબક્કાના ત્રીજા દિવસે ભારતીય તીરંદાજોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. વર્તમાન વિશ્વ ચેમ્પિયન અને આર્મલેસ (હાથ વિનાની) તીરંદાજ શીતલ દેવીએ મહિલા કમ્પાઉન્ડ વ્યક્તિગત ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરીને ભારત માટે ઓછામાં ઓછો સિલ્વર મેડલ નિશ્ચિત કરી લીધો છે...

સપ્ટેમ્બર 7, 2026 9:11 એ એમ (AM)

views 17

અમદાવાદ ખાતે રમાઇ રહેલી વર્લ્ડ તીરંદાજી પેરા સિરીઝમાં ભારતના શીતલ દેવી અને રાકેશ કુમારે નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો

અમદાવાદ ખાતે રમાઇ રહેલી વર્લ્ડ તીરંદાજી પેરા સિરીઝ 2026માં ભારતના શીતલ દેવી અને રાકેશ કુમારે નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. બંને ખેલાડીઓએ કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ક્વોલિફિકેશન રાઉન્ડમાં એક હજાર 400ના સંયુક્ત સ્કોર સાથે નવો વિક્રમ સર્જ્યો છે. રાકેશ કુમારે પેરા કમ્પાઉન્ડ મેન્સ ક્વોલિફિકેશનમાં 702 પ...

સપ્ટેમ્બર 7, 2026 9:08 એ એમ (AM)

views 35

ગાંધીનગરમાં યોજાનારી વોલીબોલ ચેમ્પિયન્સ લીગ ચેમ્પિયનશિપ ટ્રોફીનું અનાવરણ અને પ્લેયર ઓક્શન

ગાંધીનગરમાં વોલીબોલ ચેમ્પિયન્સ લીગનો પ્રારંભિક કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરૂપે VCLની ચેમ્પિયનશિપ ટ્રોફીનું અનાવરણ, પ્લેયર ઓક્શન યોજાયું હતું. VCLના સ્થાપકો ધીરજ મંજરી અને કુલવંત બલિયાને ચેમ્પિયનશિપ ટ્રોફીનું અનાવરણ કર્યું. ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરની પ્રોફેશનલ વોલીબોલ લીગનું પ્લેયર ઓક્શન...

સપ્ટેમ્બર 7, 2026 8:50 એ એમ (AM)

views 31

ફૂટબોલમાં, ભારતે 20 વર્ષમાં પ્રથમ વખત AFC U20 એશિયન કપમાં પ્રવેશ કર્યો.

ફૂટબોલમાં, ભારતે AFC U-20 એશિયન કપમાં પ્રવેશ કર્યો છે. ગઈકાલે તાશ્કંદમાં અંતિમ ક્વોલિફાઇંગ મેચમાં ભારતે બાંગ્લાદેશને 3-0 થી હરાવીને વીસ વર્ષમાં પ્રથમ વખત ટુર્નામેન્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું. ગ્રુપ B મેચની અંતિમ મિનિટમાં ડેની મૈતાઈ લૈશરામે ભારત માટે ગોલ કરીને શરૂઆત કરી. ત્યારબાદ વિશાલ યાદવે 60મી મિ...

સપ્ટેમ્બર 6, 2026 3:57 પી એમ(PM)

views 15

બેડમિન્ટનમાં ભારતના સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ત્રીજી વખત ચાઇના માસ્ટર્સની ફાઇનલ રમશે.

બેડમિન્ટનમાં ભારતના સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ત્રીજી વખત ચાઇના માસ્ટર્સની ફાઇનલમાં પહોંચ્યા છે. વિશ્વની 5મી ક્રમાંકિત જોડીએ સેમિફાઇનલમાં મલેશિયાના નૂર મોહમ્મદ અઝરીન અયુબ અને તાન વી કિઓંગને 21-15, 18-21, 21-11થી હરાવ્યા હતા. આ ભારતીય જોડી આજે ફાઇનલમાં ચીનના હી જી ટિંગ અને રેન ઝિયાંગ ય...