ઓક્ટોબર 25, 2026 2:11 પી એમ(PM)

printer

મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ એક દિવસીય શ્રેણીની બીજી મેચ વડોદરાના કોટમ્બી ખાતે રમાશે

મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ એક દિવસીય શ્રેણીની બીજી મેચ રમાશે. આ મેચ વડોદરાના કોટમ્બી સ્ટેડિયમ ખાતે બપોરે 2 વાગ્યાથી શરૂ થશે.

દરમિયાન પ્રથમ એક દિવસીય મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને નવ વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ 28 તારીખે રમાશે.