સપ્ટેમ્બર 4, 2026 9:30 એ એમ (AM)
40
અમદાવાદમાં આવતીકાલથી દિવ્યાંગ તીરંદાજો માટેની આંતરરાષ્ટ્રીય તીરંદાજી સ્પર્ધા યોજાશે
અમદાવાદમાં આવતીકાલથી 9 સપ્ટેમ્બર દરમિયાન વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ દિવ્યાંગ તીરંદાજો માટે યોજાતી આંતરરાષ્ટ્રીય તીરંદાજી સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં વિવિધ 19 દેશોના 108 જેટલા તીરંદાજો ભાગ લેશે. આ સ્પર્ધાનો ઔપચારિક ઉદ્ઘાટન સમારોહ આજે યોજાશે. આ સ્પર્ધામાં ભારત તરફથી પેરિસ 2024 પેરાલિમ્પિક ચ...