ઓક્ટોબર 19, 2026 1:24 પી એમ(PM)

printer

એશિયન પેરા ગેમ્સમાં ભારતીય તીરંદાજ શીતલ દેવીએ નવો એશિયન રેકોર્ડ બનાવ્યો – મોના અગ્રવાલે સુવર્ણ અને અવની લેખારાએ રજત ચંદ્રક જીત્યો

જાપાનના આઈચી-નાગોયામાં એશિયન પેરા-ગેમ્સનો પ્રારંભ થયો છે. આ રમતોત્સવમાં 150થી વધુ ભારતીય ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

ભારતની દૃષ્ટિહીન કોકિલા જુડોની 52 કિલો વજનવર્ગ શ્રેણીની સેમિફાઇનલમાં ચીનની વર્તમાન વિશ્વ ચેમ્પિયન યી લિયુને હરાવીને ફાઇનલમાં પહોંચી છે.