રમતગમત

ઓગસ્ટ 29, 2026 2:22 પી એમ(PM)

views 27

આજે રાષ્ટ્રીય રમત દિવસ – ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને રમતગમત મંત્રીએ હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

દેશભરમાં આજે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી થઈ રહી છે. દર વર્ષે 29 ઓગસ્ટના રોજ મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે આ દિવસની ઉજવણી થાય છે. ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ભારતીય હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદને શ્ર...

ઓગસ્ટ 29, 2026 9:44 એ એમ (AM)

views 31

ભારતના વેલાવન સેન્થિલકુમારે બુડાપેસ્ટ સ્ક્વોશ ઓપનનો ખિતાબ જીત્યો

ભારતના અગ્રણી સ્ક્વોશ ખેલાડી વેલાવન સેન્થિલકુમારે ફાઇનલમાં બાલાઝ ફાર્કાસને 3-0થી હરાવીને હંગેરીમાં યોજાયેલી બુડાપેસ્ટ સ્ક્વોશ ઓપનનો પ્રતિષ્ઠિત ખિતાબ પોતાના નામે કર્યો છે. આ સ્પર્ધા દરમિયાન વેલાવને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે ક્વાર્ટર ફાઇનલમા વિશ્વના 18મા નંબરના ખેલાડી અને એશિયન ગેમ્સના ગોલ્ડ ...

ઓગસ્ટ 28, 2026 7:47 પી એમ(PM)

views 17

ગાંધીનગરમાં યોજાયેલી સબ-જુનિયર બોય્ઝ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબૉલ સ્પર્ધામાં આજે વલસાડ, રાજકોટ અને સુરતની ટીમનો વિજય.

ગાંધીનગરમાં યોજાયેલી સબ-જુનિયર બોય્ઝ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબૉલ સ્પર્ધામાં આજે વલસાડે દેવભૂમિદ્વારકાને, રાજકોટે મોરબીને અને સુરતની ટીમે બોટાદની ટીમને પરાજય આપ્યો. ગુજરાત રાજ્ય ફૂટબૉલ સંગઠન દ્વારા આયોજિત આ સ્પર્ધામાં 21 જિલ્લાની ટીમ ભાગ લઈ રહી છે. હવે આવતીકાલે ગૃપ ઈ, એફ અને જીની પહેલી મેચ દેવભૂમિદ્વારક...

ઓગસ્ટ 27, 2026 9:03 એ એમ (AM)

views 29

કોલંબો ટેસ્ટમાં ભારત વિજય તરફ અગ્રેસર

કોલંબો ખાતે રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં ભારત જીત તરફ અગ્રેસર છે. ફોલોઓન બાદ શ્રીલંકાએ પોતાના બીજા દાવમાં છ વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા છે. આ સાથે શ્રીલંકાને ભારત સામે હાલમાં 16 રનની સરસાઈ મળી છે. મેચના અંતિમ દિવસે ભારતની નજર શ્રીલંકાની બાકીની વિકેટ ઝડપીને મળેલા લક્ષ્યાંક...

ઓગસ્ટ 26, 2026 10:43 એ એમ (AM)

views 16

ચેસમાં, ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંધાએ ગ્રાન્ડ ચેસની ફાઇનલમાં પ્રવેશ કર્યો

ચેસમાં, ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંધાએ ગ્રાન્ડ ચેસ ટૂરના અંતિમ તબક્કાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પ્રજ્ઞાનંધાએ સેમિફાઇનલમાં જર્મનીના વિન્સેન્ટ કીમરને 19-9 થી હરાવ્યો હતો. તેણે બંને રેપિડ ગેમ્સ જીતીને લીડ મેળવી હતી અને પહેલી બ્લિટ્ઝ ગેમ પણ જીતી હતી. પ્રજ્ઞાનંધ હવે ફાઇનલમાં અમેરિકાના ફેબિયાનો ક...

ઓગસ્ટ 25, 2026 10:58 એ એમ (AM)

views 249

કોલંબો ટેસ્ટમાં ભારતની મજબૂત સ્થિતી – ભારતના 503 રન સામે શ્રીલંકાએ આઠ રનમાં બે વિકેટ ગુમાવી

કોલંબો ખાતે રમાઇ રહેલી શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં ભારત મજબૂત સ્થિતીમાં છે. ધ્રુવ જુરેલ અને દેવદત્ત પડિકલની સદીઓની મદદથી ભારતે કોલંબો ટેસ્ટના બીજા દિવસે શ્રીલંકા સામે નવ વિકેટે ૫૦૩ રનનો દાવ પૂરો થયેલો જાહેર કર્યો હતો, જેના જવાબમાં શ્રીલંકાએ આઠ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ધ્રુવ જુરેલે અણનમ 115 ...

ઓગસ્ટ 24, 2026 1:30 પી એમ(PM)

views 44

શ્રીલંકા સામેની કોલંબો ટેસ્ટમાં ભારતની મજબૂત સ્થિતિ.

કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતની સ્થિતી મજબૂત બની છે.લંચ સમયે પંત 63 અને જુરેલ 59 રને રમતમાં હતા. આજે સવારે ભારતે પાંચ વિકેટે 300 રનથી બેટિંગની શરૂઆત કરી હતી. જોકે નાઇટ વોચમેન તરીકે આવેલ સારાંજ જૈન રન આઉટ થયા બાદ ઇજાને કારણે રમતમાંથી નિવૃત્ત થયેલ પંત ફરી મેદાનમાં ઉતર...

ઓગસ્ટ 24, 2026 11:58 એ એમ (AM)

views 28

અમદાવાદ ખાતે સંપન્ન થયેલા FIBA UNDER-18 એશિયા કપ બાસ્કેટ બોલમાં ચીનને પરાજય આપી ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું

બાસ્કેટબોલમાં અમદાવાદ ખાતે આયોજિત FIBA-U18 એશિયા કપ - 2026ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ચીનને 89-79થી હરાવીને જીત મેળવી. હાફ ટાઇમે 44-42થી આગળ રહીને અને અંતિમ તબક્કામાં ચીનને પરાજય આપીને ઓસ્ટ્રેલિયાએ ચેમ્પિયનનો ખિતાબ જાળવી રાખ્યો. FIBA-U18 એશિયા કપ-2026ના પરિણામે ઓસ્ટ્રેલિયા, ચીન, ન્યૂઝીલેન્ડ અને કોરિયાએ...

ઓગસ્ટ 23, 2026 6:20 પી એમ(PM)

views 26

FIH હોકી વિશ્વ કપમાં આજે ભારતીય મહિલા ટીમનો ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો

FIH હોકી વિશ્વ કપમાં, ભારતીય મહિલા ટીમ આજે ઓસ્ટ્રેલિયા સામે રમશે. સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે ભારતે આ મેચ જીતવી જ પડશે. પૂલ E મેચ રાત્રે10:30 વાગ્યે શરૂ થશે. ભારતનું  ક્વોલિફિકેશન ચીન અને નેધરલેન્ડ્સ વચ્ચેની મેચના પરિણામ પર પણ નિર્ભર રહેશે. જો ચીન જીતશે, તો ભારત ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવીને પણ બહ...

ઓગસ્ટ 22, 2026 3:15 પી એમ(PM)

views 25

અમદાવાદમાં FIBA અંડર-18 એશિયા કપ: જાપાને ફિલિપિન્સને હરાવ્યું

અમદાવાદના વીર સાવરકર રમતગમત સંકુલ ખાતે રમાઈ રહેલી આંતરરાષ્ટ્રીય બાસ્કેટબૉલ મહામંડળ (FIBA) અંડર-18 એશિયા કપ સ્પર્ધામાં રોમાંચક મેચોનો દોર શરૂ થઈ ગયો છે. આજના પ્રથમ મુકાબલામાં જાપાને કાંટાની ટક્કર બાદ ફિલિપિન્સની ટીમને પરાજય આપ્યો છે. જ્યારે અન્ય મેચોમાં પણ આંતરરાષ્ટ્રીય ટીમો વચ્ચે ભારે રસાકસી જોવા મળ...