ઓક્ટોબર 15, 2026 3:07 પી એમ(PM)

printer

ડાંગના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભની જિલ્લાકક્ષાની બાસ્કેટબૉલ સ્પર્ધામાં વિવિધ શ્રેણીમાંથી ચારમાં પ્રથમ અને ત્રણમાં દ્વિતીય સ્થાન મેળવ્યું

ડાંગના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભની જિલ્લાકક્ષાની બાસ્કેટબૉલ સ્પર્ધામાં વિવિધ શ્રેણીમાંથી ચારમાં પ્રથમ અને ત્રણમાં દ્વિતીય સ્થાન મેળવ્યું. સુબીરમાં નવજ્યોત સ્કૂલ ખાતે યોજાયેલી સ્પર્ધામાં આહવા એકલવ્ય મૉડેલ રેસિડેન્શિઅલ સ્કૂલના વિદ્યાર્થીઓએ આ સિદ્ધિ મેળવી. 14 અને 17 વર્ષથી ઓછા વયજૂથના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની ટીમે શિસ્ત અને સમૂહકાર્યનો પરિચય આપ્યો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.