રમતગમત

ઓગસ્ટ 19, 2026 7:14 પી એમ(PM)

views 15

મહેસાણાના વડનગર ખાતે 7મી રાષ્ટ્રીય મુક્કેબાજી સ્પર્ધાનો આજથી પ્રારંભ

વડનગર ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં 7 મી રાષ્ટ્રીય મુક્કેબાજી સ્પર્ધાનો પ્રારંભ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરાયો હતો. જેમાં દેશના 10 રાજ્યમાંથી 308 કુમાર અને 198 કન્યાઓ મળી 506 મુકેબાજ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં અમદાવાદના 44 ખેલાડી ભાગ લઈ રહ્યા છે. આગામી 21 સુધ...

ઓગસ્ટ 19, 2026 3:25 પી એમ(PM)

views 18

ગૉલમાં રમાઈ રહેલી ક્રિકેટ ટેસ્ટ મેચના પાંચમા દિવસે ભારત વિજયથી 4 વિકેટ દૂર – લંચ બ્રેક સુધી શ્રીલંકાના 6 વિકેટે 175 રન.

ગૉલમાં રમાઈ રહેલી ક્રિકેટ ટેસ્ટ મેચના પાંચમા દિવસે, શ્રીલંકાએ બીજી ઇનિંગમાં 9 વિકેટે માટે 199 રન બનાવ્યા છે. માનવ સુથારે બે વિકેટ, જ્યારે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ એક-એક વિકેટ લીધી છે અગાઉ, ભારતે પોતાની બીજી ઇનિંગમાં 193 રન બનાવીને શ્રીલંકા માટે 372 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઋષભ પંતે 69 બોલ...

ઓગસ્ટ 19, 2026 11:15 એ એમ (AM)

views 28

અમદાવાદમાં અંડર-18 એશિયા કપ બાસ્કેટબોલમાં ભારતની કઝાકિસ્તાન સામે 82-61થી જીત

અમદાવાદ ખાતે ચાલી રહેલી અંડર-18 એશિયા કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં ભારત કઝાકિસ્તાનને હરાવીને ભારત પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું છે. ફિબા અંડર-18 મેન્સ એશિયા કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં ભારતે પ્રથમ જીત હાંસલ કરતા કઝાકિસ્તાનને 82-61થી હરાવ્યું હતું. ભારત તરફથી પિયુષ ચૌધરીએ 25, અંશ તોમરે 17 અને અર...

ઓગસ્ટ 18, 2026 6:18 પી એમ(PM)

views 26

ઋષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં 100 સિક્સર ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની મેચના ચોથા દિવસે ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પંત ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 100 સિક્સર પૂરી કરનાર ભારતનો સૌપ્રથમ અને વિશ્વનો માત્ર ચોથો ખેલાડી બની ગયો છે. આ સાથે જ તેણે સૌથી ઝડપી 100 સિક્સર ફ...

ઓગસ્ટ 18, 2026 5:11 પી એમ(PM)

views 21

FIBA U-18 એશિયા કપ: ભારતનો આજે કઝાકિસ્તાન સામે મુકાબલો

અમદાવાદમાં રમાઈ રહેલા પ્રતિષ્ઠિત FIBA U-18 બાસ્કેટબોલ એશિયા કપમાં આજે રમતગમતનો રોમાંચ ચરમસીમાએ જોવા મળશે. ભારતીય ટીમ આજે પોતાનો ત્રીજો અને અંતિમ લીગ મુકાબલો કઝાકિસ્તાન સામે રમવા મેદાને ઉતરશે. અગાઉના મુકાબલાઓમાં નિરાશાજનક પ્રદર્શન બાદ ભારત માટે આ મેચ સન્માન બચાવવા પૂરતી મહત્વની બની રહેશે. બીજી તરફ, આ...

ઓગસ્ટ 18, 2026 1:52 પી એમ(PM)

views 196

ભારત અને શ્રીલંકા વચ્ચેની ગોલ ટેસ્ટ રોમાંચક બની.

ભારત અને શ્રીલંકા વચ્ચે ગોલમાં રમાઇ રહેલી પહેલી ટેસ્ટ રોમાંચક બની ગઈ છે. છેલ્લા અહેવાલ મળ્યાં ત્યારે લંચ બાદ ભારતે 5 વિકેટ ગુમાવીને 131 રન કર્યા છે. અને ભારતને 300થી વધુ રનની સરસાઈ મળી છે. ગઇકાલે ભારતે 178 રનની સરસાઇ બાદ આજે પોતાની બીજી ઇનિગમાં શરૂ થઇ હતી. જોકે ઓપનર યશસ્વી જયસ્વાલ શૂન્ય રને પેવેલિયન...

ઓગસ્ટ 18, 2026 12:11 પી એમ(PM)

views 28

બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતના આયુષ શેટ્ટીએ પુરુષોના સિંગલ્સમાં મોટો ઉલટફેર સર્જી ચીનના શી યુચીને હરાવ્યો

બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતના ૨૧ વર્ષીય આયુષ શેટ્ટીએ પુરુષોના સિંગલ્સના પહેલા રાઉન્ડમાં મોટો ઉલટફેર સર્જતા ચીનના શી યુચીને 21-14, 13-21, 21-19થી હરાવ્યો. પી.વી. સિંધુ અને મહિલા ડબલ્સની જોડી ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદ પણ મહિલા સિંગલ્સ ના બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે મહિલા ડબલ્સમાં, કવિપ્રિ...

ઓગસ્ટ 18, 2026 9:14 એ એમ (AM)

views 41

ગાલે ટેસ્ટમાં ભારત આજે શ્રીલંકા પર સરસાઇ મેળવવા પ્રયાસ કરશે

ક્રિકેટમાં, શ્રીલંકાના ગાલેમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે ભારત શ્રીલંકા સામે પોતાની લીડ વધારવાનો પ્રયાસ કરશે. ત્રીજા દિવસના અંતે ભારતે 178 રનની નોંધપાત્ર લીડ મેળવી છે. ભારતીય બોલરોએ પ્રથમ ઇનિંગમાં યજમાન ટીમને 284 રનમાં ઓલઆઉટ કર્યું હતું. જેમાં માનવ સુથારે ચાર અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ...

ઓગસ્ટ 17, 2026 8:03 પી એમ(PM)

views 17

ભારતીય શટલર પી.વી. સિંધુ બેડમિન્ટનની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સ ઇવેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચ્યા

નવી દિલ્હીમાં ચાલી રહેલ બેડમિન્ટનની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય શટલર પી.વી. સિંધુ આયર્લેન્ડની ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન સોફિયા નોબલને હરાવી મહિલા સિંગલ્સ ઇવેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચ્યા. આ દરમિયાન, મહિલા ડબલ્સમાં, ભારતીય જોડી ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદ સ્પેનની જોડીને હરાવીને બીજા રાઉન્ડમાં આગળ ...

ઓગસ્ટ 14, 2026 9:30 એ એમ (AM)

views 43

FIBA અંડર-18 એશિયા પુરુષ બાસ્કેટબોલ કપ-2026માં આજે ભારત અને જાપાન વચ્ચે મુકાબલો

FIBA અંડર-18 એશિયા પુરુષ બાસ્કેટબોલ કપ-2026માં આજે ભારત અને જાપાન વચ્ચે મુકાબલો થશે. ગઇકાલે અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પર્ધાના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાએ થાઇલેન્ડને 102-32ના સ્કોરથી હરાવ્યું હતું, જ્યારે અન્ય એક મેચમાં ફિલિપાઇન્સને ચાઇનીઝ તાઇપેઈ સામે 89-88થી જીત મળી હતી. અન્ય એક...