ઓગસ્ટ 17, 2026 8:03 પી એમ(PM)

printer

ભારતીય શટલર પી.વી. સિંધુ બેડમિન્ટનની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સ ઇવેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચ્યા

નવી દિલ્હીમાં ચાલી રહેલ બેડમિન્ટનની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય શટલર પી.વી. સિંધુ આયર્લેન્ડની ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન સોફિયા નોબલને હરાવી મહિલા સિંગલ્સ ઇવેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચ્યા.
આ દરમિયાન, મહિલા ડબલ્સમાં, ભારતીય જોડી ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદ સ્પેનની જોડીને હરાવીને બીજા રાઉન્ડમાં આગળ વધી છે.
આ પહેલા, પુરુષોની જોડી એમ.આર. અર્જુન અને હરિહરન અમસા કારુનન પુરુષોની ડબલ્સ કેટેગરીના બીજા રાઉન્ડમાં તેમની સામેની આયર્લેન્ડની જોડી રિટાયર્ડ હર્ટ થતાં જીત સાથે આગળ વધી હતી.