રમતગમત

ઓગસ્ટ 14, 2026 9:30 એ એમ (AM)

views 43

FIBA અંડર-18 એશિયા પુરુષ બાસ્કેટબોલ કપ-2026માં આજે ભારત અને જાપાન વચ્ચે મુકાબલો

FIBA અંડર-18 એશિયા પુરુષ બાસ્કેટબોલ કપ-2026માં આજે ભારત અને જાપાન વચ્ચે મુકાબલો થશે. ગઇકાલે અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પર્ધાના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાએ થાઇલેન્ડને 102-32ના સ્કોરથી હરાવ્યું હતું, જ્યારે અન્ય એક મેચમાં ફિલિપાઇન્સને ચાઇનીઝ તાઇપેઈ સામે 89-88થી જીત મળી હતી. અન્ય એક...

ઓગસ્ટ 14, 2026 9:29 એ એમ (AM)

views 20

ભારતે રાષ્ટ્રમંડળ તલવારબાજી સ્પર્ધામાં 13 સુવર્ણ સહિત 35 ચંદ્રક જીતી ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું

ભારતે નાઇજીરીયાના લાગોસમાં રાષ્ટ્રમંડળ તલવારબાજી સ્પર્ધામાં 13 સુવર્ણ, આઠ રજત અને 14 કાંસ્ય સહિત 35 ચંદ્રક જીત્યા. આ સાથે ભારતે સ્પર્ધામાં ટોચનું સ્થાન મેળવ્યું છે. સ્પર્ધાના ચોથા દિવસે, ભારતીય સિનિયર ખેલાડીઓએ છ સ્પર્ધામાં પાંચ સુવર્ણ ચંદ્રક જીત્યા. ભારતે પુરુષોની સેબર, મહિલા સેબર, પુરુષોની એપે, મહિ...

ઓગસ્ટ 13, 2026 9:35 એ એમ (AM)

views 46

ગુજરાત અમદાવાદમાં FIBA અંડર-18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ-2026 આજથી શરૂ

અમદાવાદમાં FIBA અંડર-18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ-2026 નો ઉદ્ઘાટન સમારોહ સહકાર મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતમાં યોજાયો હતો. આ પ્રસંગે શ્રી વઘાણીએ કહ્યું કે ગુજરાતમાં પ્રથમ વખત આ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે હાલાકી રાજ્યમાં ભાવનગર બાસ્કેટબોલનું કેન્દ્ર રહ્યું છે. આ કપમાં ભાગ લેનાર 16 દેશની ટીમ અને ખેલાડીઓ...

ઓગસ્ટ 12, 2026 9:52 એ એમ (AM)

views 30

કોમનવેલ્થમાં તલવારબાજીમાં ભારતીય ખેલાડીઓનુ શાનદાર પ્રદર્શન

નાઇજીરીયાના લાગોસમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ફેન્સિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ચંદ્રકોમા વધારો કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે ભારતીય તલવારબાજોએ દેશ માટે સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. સિનિયર મેન્સ સ્પર્ધામાં કરણ સિંહ અને શેરજીન શાંતિમોલે ભારત માટે સુવર્ણ ચંદ્રક જીત્યા છે...

ઓગસ્ટ 10, 2026 10:26 એ એમ (AM)

views 41

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2026 કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતાઓ સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2026 કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતાઓ સાથે નવી દિલ્હી ખાતેના તેમના નિવાસસ્થાને મળ્યા અને વાતચીત કરી હતી. આ પ્રસંગે યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા નિખલી ખડસે હાજર રહ્યા હતા. 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન સ્કોટલેન્ડના ગ્લાસ...

ઓગસ્ટ 10, 2026 10:01 એ એમ (AM)

views 39

જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આજે સેમીફાઇનલની બે મેચ રમાશે

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ઝાયડસ કપ - 2026 જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં બનાસકાંઠા, અમદાવાદ અને કચ્છની ટીમોએ ગ્રુપ ટોપ કરી સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે રમાનારી પ્રથમ સેમી ફાઇનલ મેચ બનાસકાંઠા અને અમદાવાદની ટીમો વચ્ચે અને બીજી સેમી ફાઇનલ મેચ કચ્છની ટીમ અને...

ઓગસ્ટ 9, 2026 11:21 એ એમ (AM)

views 40

ભારતના સાગ્નિક રોય અને સાયંતન કુશારીએ વિશ્વ યુવા ટ્રાન્સનેશનલ બ્રિજ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો

ભારતના સાગ્નિક રોય અને સાયંતન કુશારીએ ચીનના હેફેઈમાં આયોજિત 9મી વિશ્વ યુવા ટ્રાન્સનેશનલ બ્રિજ ચેમ્પિયનશિપમાં અંડર-31 પેયર્સ કેટેગરીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. પ્રથમ એલિમિનેશન રાઉન્ડમાં 34 જોડીએ ભાગ લીધો હતો, જેમાં ટોચની 14 જોડી ફ્લાઇટ એ માટે ક્વોલિફાય થઈ હતી. ભારતીય જોડી ફાઇનલમાં પણ જગ્યા બનાવવામાં સફ...

ઓગસ્ટ 8, 2026 6:22 પી એમ(PM)

views 36

વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપમાં ભારતનું ખાતું ખૂલ્યું, આશિષ યાદવે ભાલા ફેંકમાં મેળવ્યો રજત ચંદ્રક

અમેરિકાના યુજીનમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપના ત્રીજા દિવસે ભારતે પોતાનો પહેલો ચંદ્રક જીત્યો. આશિષ યાદવે પુરુષોના ભાલા ફેંકમાં રજત ચંદ્રક જીત્યો. 19 વર્ષીય આશિષે પોતાના ત્રીજા પ્રયાસમાં 74.09 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બીજા સ્થાને રહ્યા. તે વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપમ...

ઓગસ્ટ 8, 2026 11:00 એ એમ (AM)

views 37

ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંધાએ અમેરિકામા યોજાયેલી રેપિડ અને બ્લિટ્ઝ ચેમ્પિયનશિપ જીતી

ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંધાએ અમેરિકાના સેન્ટ લુઇસમાં યોજાયેલી રેપિડ અને બ્લિટ્ઝ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. 20 વર્ષીય પ્રજ્ઞાનંધાએ 23.5 પોઈન્ટ મેળવીને એક રાઉન્ડ પહેલા જ પોતાનો વિજય નિશ્ચિત કર્યો હતો. ઉઝબેકિસ્તાનના જાવોખિર સિંદારોવ બીજા સ્થાને અને અમેરિકાના વેસ્લી સો ત્રીજા સ્થાને રહ્યા હતા. આ...

ઓગસ્ટ 7, 2026 1:39 પી એમ(PM)

views 42

ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંધાએ ગ્રાન્ડ ચેસ ટૂર સેન્ટ લૂઇસ રેપિડ અને બ્લિટ્ઝ ટાઇટલ જીત્યું

ભારતીય ચેસ સ્ટાર અને યુવા ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંધાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર ભારતનું ગૌરવ વધાર્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં રમાયેલી પ્રતિષ્ઠિત ગ્રાન્ડ ચેસ ટૂર સેન્ટ લૂઇસ રેપિડ એન્ડ બ્લિટ્ઝ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા પ્રજ્ઞાનંધાએ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી લીધી છે. આ વિજય સાથે તેણે...