ઓગસ્ટ 14, 2026 9:29 એ એમ (AM)

printer

ભારતે રાષ્ટ્રમંડળ તલવારબાજી સ્પર્ધામાં 13 સુવર્ણ સહિત 35 ચંદ્રક જીતી ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું

ભારતે નાઇજીરીયાના લાગોસમાં રાષ્ટ્રમંડળ તલવારબાજી સ્પર્ધામાં 13 સુવર્ણ, આઠ રજત અને 14 કાંસ્ય સહિત 35 ચંદ્રક જીત્યા. આ સાથે ભારતે સ્પર્ધામાં ટોચનું સ્થાન મેળવ્યું છે. સ્પર્ધાના ચોથા દિવસે, ભારતીય સિનિયર ખેલાડીઓએ છ સ્પર્ધામાં પાંચ સુવર્ણ ચંદ્રક જીત્યા. ભારતે પુરુષોની સેબર, મહિલા સેબર, પુરુષોની એપે, મહિલા એપે અને મહિલા ફોઇલ સ્પર્ધામાં સુવર્ણ જીત્યા, જ્યારે પુરુષોની ફોઇલમાં રજત ચંદ્રક મેળવ્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.