રમતગમત

ઓગસ્ટ 7, 2026 1:35 પી એમ(PM)

views 24

વર્લ્ડ એથ્લેટિક્સ U20 ચેમ્પિયનશિપ: ભારતના મોહમ્મદ અશફાકે U20 રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો

યુનાઇટેડ સ્ટેટ્સના યુજેન ખાતે ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ અંડર 20 ચેમ્પિયનશિપમાં ભારતીય રમતવીરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતના 19 વર્ષીય યુવા દોડવીર મોહમ્મદ અશફાકે પુરુષોની 400 મીટર દોડમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. આ ઉપરાંત, પુરુષોના હાઈ જમ્પમાં બસંતે ફાઇનલ ...

ઓગસ્ટ 7, 2026 11:45 એ એમ (AM)

views 24

કોરિયા માસ્ટર્સ બેડમિન્ટનમાં તન્વી શર્મા, અશ્મિતા ચલિહા અને રક્ષિતા રામરાજ મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન સ્પર્ધામાં મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ભારતની તન્વી શર્મા દેશબંધુ રક્ષિતા રામરાજ સામે જ્યારે અશ્મિતા ચલિહા જાપાનની હિના અકેચી સામે ટકરાશે. પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં તન્વીએ સાથી ખેલાડી શ્રીયાંશી વાલિશેટ્ટીને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તો અશ્મિતાએ દક્ષિણ ક...

ઓગસ્ટ 6, 2026 1:25 પી એમ(PM)

views 23

વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપમાં ભારતીય ભાલા ફેંકના ખેલાડી આશિષ યાદવ અને ટી. ધરણીધર ફાઇનલ રાઉન્ડમાં પહોંચ્યા.

અમેરિકામાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપમાં ભારતીય ભાલા ફેંકના ખેલાડી આશિષ યાદવ અને ટી. ધરણીધર ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગયા છે. ડિસ્કસ ફેંકનાર અમાનત કંબોજ પણ ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગયા છે. આશિષે પુરુષોના ગ્રુપ-Aમાં શાનદાર પ્રદર્શન કર્યું, 69.87 મીટરના થ્રો સાથે યાદીમાં ટોચનું સ્થાન ...

ઓગસ્ટ 6, 2026 9:38 એ એમ (AM)

views 29

અમદાવાદમા 13મીથી બાસ્કેટબોલની FIBA અંડર-18 એશિયા કપ યોજાશે – 23મીએ ફાઈનલ રમાશે

અમદાવાદમાં 13થી 23 ઓગસ્ટ દરમિયાન FIBA U-18 એશિયા કપ યોજાશે. આ આયોજન બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયા FIBA એશિયા અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે થઈ રહ્યું છે. સ્પર્ધાનુ ઉદ્ઘાટન 12 ઓગસ્ટે વિર સાવરકર સ્ટેડિયમ ખાતે થશે. આ સ્પર્ધામા એશિયા અને ઓશાનિયાની 16 અંડર 18 પુરૂષ ટીમો ભાગ લેશે. તમામ ટીમોને ચાર ગ્રુ...

ઓગસ્ટ 5, 2026 2:10 પી એમ(PM)

views 21

ભારતની ઇશરાની બરુઆ, તન્વી શર્મા અને શ્રીયાંશી વાલિશેટ્ટીનો દક્ષિણ કોરિયામાં રમાતી કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સ સેમિફાઇનલમાં પ્રવેશ.

દક્ષિણ કોરિયાના આસનમાં ચાલી રહેલી કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સ સેમિફાઇનલમાં ઇશરાની બરુઆ, તન્વી શર્મા અને શ્રીયાંશી વાલિશેટ્ટીએ પ્રવેશ કર્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં ઇશરાની બરુઆએ દક્ષિણ કોરિયાની લી સો હીને 18-21, 21-15, 7-21થી હરાવી, જ્યારે તન્વીએ ચીનની એન ક્વિ યુઆનને 21-16, 21-...

ઓગસ્ટ 4, 2026 7:53 પી એમ(PM)

views 33

દક્ષિણ કૉરિયામાં યોજાયેલી કૉરિયા માસ્ટર્સ બેડમિન્ટન સ્પર્ધામાં થાઈલૅન્ડ સામે ભારતનો વિજય.

દક્ષિણ કૉરિયાના આસન ખાતે આજથી કૉરિયા માસ્ટર્સ બૅડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ થયો. કૃષ્ણા પ્રસાદ ગરાગા અને પૃથ્વી કૃષ્ણમૂર્તિ રોયની જોડીએ પુરુષ ડબલ્સની પહેલી મેચ જીતી લીધી છે. આ ભારતીય જોડીએ અંતિમ 32 મુકાબલામાં થાઈલૅન્ડના ચાલો—એમપૉન ચારોએન—કિતામોર્ન અને વોર્રાપોલ થોન્ગ—સાન્ગાને હરાવ્યા. જ્યારે મહિલા ડબલ...

ઓગસ્ટ 4, 2026 1:59 પી એમ(PM)

views 28

દક્ષિણ કોરિયામાં આજથી શરૂ થનાર કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની તન્વી શર્મા મહિલા સિંગલ્સમાં ભારતનું નેતૃત્વ કરશે.

દક્ષિણ કોરિયાના આસનમાં આજથી કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટ શરૂ યોજાશે. 17 વર્ષની તન્વી શર્મા મહિલા સિંગલ્સમાં ભારતનું નેતૃત્વ કરશે. તન્વીએ ગયા રવિવારે તાઈપેઈ ઓપનમાં તેનું પ્રથમ BWF વર્લ્ડ ટૂર ટાઇટલ જીત્યું હતું. માલવિકા બંસોડ, અનમોલ ખરાબ, ઈસરાની બરુઆ, આકર્ષિ કશ્યપ, અશ્મિતા ચલિહા, તાન્યા હેમંત...

ઓગસ્ટ 3, 2026 1:58 પી એમ(PM)

views 26

રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતીય ખેલાડીઓના નોધપાત્ર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યાં.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાર મૂક્યો છે કે દેશના ખેલાડીઓએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 39 મેડલ જીતીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિ મુર્મુએ ખુશી વ્યક્ત કરી કે 13 ગોલ્ડ મેડલમાંથી, દેશની મહિલાઓએ 8 મેડલ જીત્યા છે. રાષ્ટ્રપતિએ તમામ 39 મેડલ વિજેતાઓ અને રમતો દરમિયાન યોગદાન...

ઓગસ્ટ 2, 2026 8:01 પી એમ(PM)

views 24

ગ્લાસગૉ રાષ્ટ્રમંડળ રમત 2026નો આજે રાત્રે હાઇડ્રો એરેના ખાતે ભવ્ય સમાપન સમારોહ

2026 રાષ્ટ્રમંડળ રમત આજે રાત્રે ગ્લાસગોના પ્રતિષ્ઠિત હાઇડ્રો એરેના ખાતે ભવ્ય સમાપન સમારોહ સાથે સમાપ્ત થશે. ભારતીય સમય મુજબ સમારોહ રાત્રે દોઢ વાગ્યે શરૂ થશે અને રમતગમતની શ્રેષ્ઠતા, મિત્રતા અને સાંસ્કૃતિક વિવિધતાના અગિયાર દિવસની ઉજવણી કરાશે. આ પ્રસંગે, અમદાવાદને ઔપચારિક રીતે રાષ્ટ્રમંડળ રમતનો ધ્વજ અને...

ઓગસ્ટ 2, 2026 7:50 પી એમ(PM)

views 27

ઘૂંટણની ઈજાના કારણે જસપ્રીત બુમરાહ શ્રીલંકા સામેની શ્રેણીની બે ટેસ્ટ મેચમાંથી બહાર રહેશે

ઘૂંટણની ઈજામાંથી સંપૂર્ણ રીતે સ્વસ્થ ન થયા બાદ, પ્રીમિયર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ શ્રીલંકાના ભારતના બે ટેસ્ટ મેચના પ્રવાસમાંથી બહાર રહેવા માટે તૈયાર છે. શ્રીલંકા શ્રેણી આ મહિનાની 15મી તારીખથી ગાલેમાં શરૂ થશે.ક્રિકેટરના ઘૂંટણમાં સોજો શરૂઆતમાં લાગતો હતો તેના કરતાં વધુ ગંભીર લાગે છે અને બેંગલુરુના સેન...