ઓગસ્ટ 6, 2026 9:38 એ એમ (AM)

printer

અમદાવાદમા 13મીથી બાસ્કેટબોલની FIBA અંડર-18 એશિયા કપ યોજાશે – 23મીએ ફાઈનલ રમાશે

અમદાવાદમાં 13થી 23 ઓગસ્ટ દરમિયાન FIBA U-18 એશિયા કપ યોજાશે. આ આયોજન બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયા FIBA એશિયા અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે થઈ રહ્યું છે. સ્પર્ધાનુ ઉદ્ઘાટન 12 ઓગસ્ટે વિર સાવરકર સ્ટેડિયમ ખાતે થશે. આ સ્પર્ધામા એશિયા અને ઓશાનિયાની 16 અંડર 18 પુરૂષ ટીમો ભાગ લેશે. તમામ ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામા આવી છે. ભારતને કોરિયા, જાપાન અને કઝાકિસ્તા સાથે ટફ ગ્રુપ-Dમાં રાખવામા આવ્યું છે. નોકઆઉટ રાઉન્ડ બાદ 23 ઓગસ્ટે ફાઈનલ મુકાબલો યોજાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.