રમતગમત

ઓક્ટોબર 1, 2026 3:07 પી એમ(PM)

views 19

એશિયન ગેમ્સ 2026: ભારતે સેઇલિંગમાં સિલ્વર મેડલ જીત્યો

એશિયન ગેમ્સ 2026 ના 12મા દિવસે ભારતીય ખેલાડીઓએ વિવિધ રમતોમાં શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. સેઇલિંગમાં ઐતિહાસિક સિલ્વર અને સ્ક્વોશમાં બ્રોન્ઝ મેડલ સાથે ભારતના કુલ મેડલની સંખ્યા 62 પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત ક્રિકેટ અને હોકી જેવી મુખ્ય રમતોમાં પણ ભારતીય ટીમો આગળના રાઉન્ડ માટે સજ્જ છે, જેનાથી દેશને વ...

ઓક્ટોબર 1, 2026 10:02 એ એમ (AM)

views 21

કેપ્ટન શુભમન ગીલની બેવડી સદીના સહારે ભારતે વેસ્ટ ઇન્ડિઝને સાત વિકેટે હરાવ્યું

પુરુષ ક્રિકેટમાં ગુવાહાટીમાં રમાયેલી ત્રણ મેચની શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને આઠ વિકેટથી હરાવ્યું. આ સાથે ભારતે શ્રેણીમાં 2-0 ની અજેય લીડ મેળવી. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે જોન કેમ્પબેલ, શાઈ હોપ અને આમિર જાંગુની સદીની મદદથી સાત વિકેટે 405 રન બનાવ્યા. જે વેસ્ટ ઈન્ડિઝનો એક દિ...

ઓક્ટોબર 1, 2026 9:19 એ એમ (AM)

views 17

એશિયન ગેમ્સમાં આજે હોકીની સેમિફાઈનલમા ભારત અને પાકિસ્તાન વચ્ચે જયારે ક્રિકેટમા ભારત અને શ્રીલંકા વચ્ચે મુકાબલો

એશિયન ગેમ્સ 2026ના 12મા દિવસે મેડલની આશા સાથે ભારતીય ખેલાડીઓ મેદાનમા ઉતરશે. જેમાં વિવિધ શાખાઓમાં અનેક મુખ્ય સ્પર્ધા યોજાશે. જ્યારે આજે પુરુષ હોકીની સેમિફાઇનલમા ભારત પાકિસ્તાન સામે ટકરાશે. ફાઈનલમાં જગ્યા બનાવવા માટે ભારતીય ટીમ જીતના લક્ષ્ય સાથે મેદાને ઉતરશે. ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરી...

સપ્ટેમ્બર 30, 2026 10:21 એ એમ (AM)

views 32

ક્રિકેટમાં, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી મેચ આજે ગુવાહાટી ખાતે રમાશે

પુરુષ ક્રિકેટમાં, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની એક દિવસીય શ્રેણીની બીજી મેચ આજે ગુવાહાટી ખાતે રમાશે. આ મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. તિરુવનંતપુરમમાં રમાયેલી પહેલી મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટથી હરાવ્યું હતું, જેમાં વિરાટ કોહલી અને શુભમન ગિલે સદી ફટકારી હતી. શ્રેણીની ત્રીજી અને અંતિમ મે...

સપ્ટેમ્બર 29, 2026 3:52 પી એમ(PM)

views 11

એશિયન ગેમ્સમાં, નીરુ ઢાંડાએ મહિલા ટ્રેપ વ્યક્તિગત સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને ભારતીય નિશાનેબાજીમાં ઇતિહાસ રચ્યો

જાપાનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં, નીરુ ઢાંડાએ  મહિલા ટ્રેપ વ્યક્તિગત ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતીને  પ્રથમ ભારતીય નિશાનેબાજનો ઇતિહાસ રચ્યો. તેમણે આશીમા અહલાવત અને મનીષા કીર સાથે મહિલા ટ્રેપ ટીમ ઇવેન્ટમાં અગાઉ રજત ચંદ્રક જીત્યો હતો. મુક્કેબાજીમાં પરવીન હુડા અને અંકુશ પંઘાલે પોતપોતાના વજન વર્ગના સુવ...

સપ્ટેમ્બર 29, 2026 3:38 પી એમ(PM)

views 12

એશિયન ગેમ્સના ભારતે ચાર સુવર્ણ, 20 રજત અને 21 કાંસ્ય સહિત કુલ 45 ચંદ્રકો જીત્યા

એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ ઉત્તમ પ્રદર્શન કરી રહ્યા છે ગઈકાલે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ પણ સેમિફાઇનલમાં પહોંચી છે. એથ્લેટિક્સમાં, ભારતે પુરુષોના ભાલા ફેંકમાં યશવીર સિંહે રજત અને રોહિત યાદવે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ભારતના શ્રીશંકર મુરલીએ પુરુષોની લાંબી કૂદમાં રજત ચંદ્રક, જયારે એથ્લીટ ગુલવીર સિંહે ...

સપ્ટેમ્બર 28, 2026 2:16 પી એમ(PM)

views 11

જાપાનમાં રમાઇ રહેલી એશિયન ગેમ્સમાં, ભારતની એશા સિંહે મહિલાઓની 25 મીટર પિસ્તોલ વ્યક્તિગત સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો

જાપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં, ભારતની 21 વર્ષીય એશા સિંહે 38 પોઈન્ટ સાથે આઈચી-નાગોયા ખાતે મહિલાઓની 25 મીટર પિસ્તોલ વ્યક્તિગત સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો. ભારતીય ખેલાડી પિન્કી બલહારાએ મહિલાઓની 78 કિલોગ્રામથી નીચેના વર્ગની  કુરાશ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાની...

સપ્ટેમ્બર 28, 2026 11:30 એ એમ (AM)

views 31

ભારતે પહેલી એક-દિવસીય ક્રિકેટ મેચમાં વેસ્ટ ઇન્ડીઝને આઠ વિકેટથી હરાવી શ્રેણીમાં 1-0 ની સરસાઈ  મેળવી

ભારતે તિરુવનંતપુરમમાં રમાયેલી પહેલી એક-દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં વેસ્ટ ઇન્ડીઝને આઠ વિકેટથી હરાવી શ્રેણીમાં 1-0 ની સરસાઈ  મેળવી છે. 296 રનના લક્ષ્યાંકના જવાબમાં, ભારતે 41 ઓવર અને ચાર બોલમાં બે વિકેટ ગુમાવીને 300 રન બનાવીને વિજય મેળવ્યો. વિરાટ કોહલીએ અણનમ 139 રન બનાવીને ભારતની જીતમાં મુખ્ય ભ...

સપ્ટેમ્બર 28, 2026 9:57 એ એમ (AM)

views 12

તિરૂવનંતપુરમ ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી પહેલી વન-ડેમાં ભારતનો આઠ વિકેટે વિજય

ભારતે તિરુવનંતપુરમમાં રમાયેલી પહેલી એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં વેસ્ટ ઇન્ડીઝને આઠ વિકેટથી હરાવી શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી છે. 296 રનના લક્ષ્યાંકના જવાબમાં, ભારતે 41 ઓવર અને ચાર બોલમાં બે વિકેટ ગુમાવીને 300 રન બનાવીને વિજય મેળવ્યો. વિરાટ કોહલીએ અણનમ 139 રન બનાવીને ભારતની જીતમાં મુખ્ય ભૂમ...

સપ્ટેમ્બર 27, 2026 10:00 એ એમ (AM)

views 17

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજથી ત્રણ મેચની એક દિવસીય મેચોની શ્રેણીનો આરંભ

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજથી ત્રણ મેચની એકદિવસીય મેચોની શ્રેણી શરૂ થશે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી રમાશે. T20 શ્રેણીમાં શ્રેયસ ઐયર ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. પહેલી એકદિવસીય મેચ આજે બપોરે 2 વાગ્યે તિરુવનંતપુરમમાં રમાશે. બીજી મેચ 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં અને ત્રીજી મેચ 3 ઓક્ટ...