નવેમ્બર 15, 2026 1:40 પી એમ(PM)

printer

બેડમિન્ટનમાં, ભારતના લક્ષ્ય સેને જાપાનના કોકી વાતાનબેને હરાવીને કુમામોટો માસ્ટર્સ જાપાન મેન્સ સિંગલ્સ ખિતાબ જીત્યો

બેડમિન્ટનમાં, ભારતના લક્ષ્ય સેને આજે સવારે ફાઇનલમાં જાપાનના કોકી વાતાનબેને હરાવીને કુમામોટો માસ્ટર્સ જાપાન મેન્સ સિંગલ્સ ખિતાબ જીત્યો. લક્ષ્યે નિર્ણાયક ગેમમાં પ્રભુત્વ મેળવ્યું, 11-7થી આગળ રહીને ખિતાબ પર કબજો જમાવ્યો. આ જીતથી તેને 9 હજાર 200 રેન્કિંગ પોઈન્ટ મળ્યા.