ઓક્ટોબર 17, 2026 4:15 પી એમ(PM)

printer

રાજ્યનાં દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી સોનલ પટેલે પાંચમી પેરા એશિયન ગેમ્સમાં જાપાનનાં ખેલાડી એકયામા યુકાને ત્રણ-શૂન્યથી પરાજય આપ્યો

રાજ્યનાં દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી સોનલ પટેલે પાંચમી પેરા એશિયન ગેમ્સમાં જાપાનનાં ખેલાડી એકયામા યુકાને ત્રણ-શૂન્યથી પરાજય આપ્યો. જાપાનના નાગોયામાં આયોજિત પેરા એશિયન ગેમ્સમાં સોનલ પટેલે જાપાનનાં ખેલાડીની 11-6, 11-7 અને 11-3થી મ્હાત આપી.