મહિલા એશિયા કપ ક્રિકેટ મેચની આજે પહેલી સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. હરમનપ્રીત કૌરની ટીમે થાઇલેન્ડ, હોંગકોંગ અને પાકિસ્તાનને હરાવીને ત્રણેય ગ્રુપ મેચ જીતી હતી. આવતીકાલે બીજા સેમિફાઇનલમાં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે.
Site Admin | સપ્ટેમ્બર 10, 2026 1:28 પી એમ(PM)
મહિલા એશિયા કપ ક્રિકેટ મેચની આજે પહેલી સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે.