સપ્ટેમ્બર 11, 2026 1:32 પી એમ(PM)

printer

પુરુષ જુનિયર એશિયા કપ હોકીની સેમિફાઇનલમાં આજે ભારત મલેશિયા સામે ટકરાશે.

પુરુષ જુનિયર એશિયા કપ હોકીની સેમિફાઇનલમાં આજે ભારત મલેશિયા સામે ટકરાશે. આ મેચ ચીનના મોકીમાં બપોરે સાવ બે વાગે વાગ્યે શરૂ થશે.

પાંચ વખતના ચેમ્પિયન ભારતે પૂલ A ના અંતિમ મેચમાં ચાઇનીઝ તાઇપેઈને 15-0 થી હરાવ્યું. ભારત પૂલ A માં 10 પોઈન્ટ, ત્રણ જીત અને એક ડ્રો સાથે ટોચ પર રહ્યું.

દરમિયાન, મલેશિયાએ પૂલ B માં ચીનને 1-0 થી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું.

બીજા સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાનો સામનો પાકિસ્તાન સામે થશે.