ભારતીય ટીમે એશિયન હોકીમાં વિજય નોંધાવીને નવમી એશિયન હોકી ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. પંજાબના મોહાલીમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે જાપાનને 4-1થી હરાવ્યું. આ સાથે ભારતે છઠ્ઠી વખત આ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો.
Site Admin | નવેમ્બર 6, 2026 10:13 એ એમ (AM)
એશિયન હોકી ચેમ્પિયનશિપમાં ભારતે જાપાનને હરાવી છઠ્ઠી વાર ખિતાબ જીત્યો