સપ્ટેમ્બર 25, 2026 9:39 એ એમ (AM)

printer

કેન્દ્રીય આરોગ્ય કલ્યાણ મંત્રી જે પી નડ્ડા આજે આરોગ્ય મંથન 2026 ખાતે સરકારી યોજનાઓની પાંચ વર્ષની ઉજવણીમાં ભાગ લેશે

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, જે પી નડ્ડા આજે નવી દિલ્હીમાં આરોગ્ય મંથન 2026 ખાતે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) ના આઠ વર્ષ અને આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) ના પાંચ વર્ષ ઉજવશે.

આ કાર્યક્રમમાં આરોગ્ય ખાતરી અને ડિજિટલ સ્વાસ્થ્યના મુખ્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી શ્રેણીબદ્ધ વિષયોની ચર્ચાઓ રજૂ કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.