ઓક્ટોબર 16, 2026 11:09 એ એમ (AM)
1
હિમાચલ પ્રદેશનાધર્મશાલામાં આજથી બે દિવસીય ઈ-ગવર્નન્સપર સુધારાઓ અંગે રાષ્ટ્રીય સંમેલન યોજાશે
હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં આજથી બે દિવસીય ઈ-ગવર્નન્સ પર સુધારાઓ અંગે રાષ્ટ્રીય સંમેલન યોજાશે. દેશભરના વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને નિષ્ણાતો આ સંમેલનમાં ભાગ લેશે, જેમાં ઈ-ગવર્નન્સસુધારાઓ, ડિજિટલ બદલાવ , નવીનતા અને અસરકારક ગવર્નન્સ પર ચર્ચા કરવામાં આવશે. આ સંમેલન જવાબદાર, પારદર્શક, કાર્યક્ષમ અને ટેકનોલ...