ઓક્ટોબર 15, 2026 3:16 પી એમ(PM)
7
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારત વિશ્વભરના લગભગ 100 દેશોમાં સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી રહ્યું છે
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારત વિશ્વભરના લગભગ 100 દેશોમાં સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતની સંરક્ષણ નિકાસ 2013-14માં માત્ર 686 કરોડ રૂપિયાથી વધીને 2025-26માં 38 હજાર કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. આજે નવી દિલ્હીમાં ખાનગી ચેલન દ્વારા આયોજીત ડિફેન્સ કોન્...