રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 18, 2026 7:24 પી એમ(PM)

views 12

કેન્દ્ર સરકારે જથ્થાબંધ ગ્રાહકો માટે ખાંડની સંગ્રહમર્યાદા 15 દિવસથી વધારીને 30 દિવસ કરી

કેન્દ્ર સરકારે જથ્થાબંધ ગ્રાહકો માટે ખાંડની સંગ્રહમર્યાદા 15 દિવસથી વધારીને 30 દિવસ કરી દીધી છે. આ છૂટછાટ એ શરતે આપવામાં આવી છે કે પ્રવર્તમાન 15 દિવસની મર્યાદા કરતાં વધુ સ્ટોક કરવામાં આવેલી ખાંડનો જથ્થો માત્ર એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ અને ટેરિફ રેટ કોટા હેઠળ આયાત કરાયેલી ખાંડમાંથી જ મેળવવો પડશે. ઉપભો...

સપ્ટેમ્બર 18, 2026 2:21 પી એમ(PM)

views 8

વિદેશી યોગદાન (નિયમન) સુધારા વિધેયક, 2026 પર સંયુક્ત સંસદીય સમિતિની પ્રથમ બેઠક આજે યોજાશે

વિદેશી યોગદાન (નિયમન) સુધારા વિધેયક, 2026 પર સંયુક્ત સંસદીય સમિતિની પ્રથમ બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે. ગૃહ મંત્રાલયના અધિકારીઓ વિધેયકની જોગવાઈઓ અંગે સમિતિને માહિતી આપશે.

સપ્ટેમ્બર 18, 2026 2:17 પી એમ(PM)

views 6

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે કર્ણાટકના બેંગલુરુમાં HAL- ના વિમાનો અને હેલિકોપ્ટર ભારતીય વાયુસેના અને પવન હંસને સોંપશે

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે કર્ણાટકના બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ના વિમાનો અને હેલિકોપ્ટર ભારતીય વાયુસેના અને પવન હંસને સોંપવા માટે એક સમારોહમાં હાજરી આપશે. બે હળવા લડાકુ FOC ટ્રેનર એરક્રાફ્ટ અને પ્રથમ હિન્દુસ્તાન ટર્બો ટ્રેનર HTT-40 બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ વાયુસેનાને સોંપવામા...

સપ્ટેમ્બર 18, 2026 2:14 પી એમ(PM)

views 7

માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ કહ્યું કે AI ભારતના ખેડૂતો, અને ગ્રામીણ સમુદાયો સુધી પહોંચવું જોઈએ

માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ કહ્યું છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ફક્ત મોટી ટેક કંપનીઓ સુધી જ નહીં, પરંતુ ભારતના ખેડૂતો, નાના વ્યવસાયો અને ગ્રામીણ સમુદાયો સુધી પહોંચવું જોઈએ. સિએટલમાં Ideas4India ફોરમમાં 40 થી વધુ ભારતીય-અમેરિકન ટેકનોલોજી વ્યાપરીઓને સંબોધતા, શ્રી નડેલાએ ઉદ્યોગને વ્યાપક ઍક્સ...

સપ્ટેમ્બર 18, 2026 9:41 એ એમ (AM)

views 12

ચુંટણી પંચે ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના બે હરીફ જૂથોને પાર્ટીના નામ કે પ્રતીકના ઉપયોગની મનાઈ ફરમાવી

ભારતના ચૂંટણી પંચે, ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના બે હરીફ જૂથોને પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા પેટાચૂંટણી દરમિયાન પાર્ટીના નામ અને ફૂલો અને ઘાસના પ્રતીકનો ઉપયોગની મનાઈ ફરમાવી છે. તેના વચગાળાના આદેશમાં, પંચે તેમને આજે સવારે 11 વાગ્યા સુધીમાં તેમના જૂથોના નામ રજૂ કરવા જણાવ્યું છે, જેના દ્વારા તેઓને કમ...

સપ્ટેમ્બર 18, 2026 9:23 એ એમ (AM)

views 15

સેના પ્રમુખ જનરલ ધીરજ સેઠ રશિયાની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે

સેના પ્રમુખ જનરલ ધીરજ સેઠે રશિયાની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાત દરમિયાન રશિયન ભૂમિ દળોના મુખ્યાલયની મુલાકાત લીધી હતી. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રમુખ મોસ્કોમાં રાષ્ટ્રીય સંરક્ષણ નિયંત્રણ કેન્દ્રની મુલાકાત લેશે અને રશિયન સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરશે.  આ વાતચીત લશ્કરી ...

સપ્ટેમ્બર 18, 2026 9:13 એ એમ (AM)

views 18

હિન્દુસ્તાન એરોનોટિક્સ આજે ભારતીય વાયુસેનાને હળવા લડાકુ વિમાન, તેજસ અને HTT40 ટ્રેનર એરક્રાફ્ટ સોંપશે

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ આજે બેંગલુરુમાં ભારતીય વાયુસેનાને લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ, તેજસ ફાઇનલ ઓપરેશનલ ક્લિયરન્સ ટ્વીન સીટર ટ્રેનર્સ અને HTT 40 બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ સોંપશે. તે જાહેર ક્ષેત્રની કંપની પવન હંસ લિમિટેડને ધ્રુવ નેક્સ્ટ જનરેશન હેલિકોપ્ટર પણ સોંપશે. આ સમારોહમાં સંરક્ષણ મંત્રી રાજનાથ ...

સપ્ટેમ્બર 18, 2026 9:11 એ એમ (AM)

views 8

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને ૧,૪૧૦ થયો – જ્યારે ૬,૧૪૫ લોકો હજુ પણ ગુમ

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને ૧,૪૧૦ થઈ ગયો છે, જ્યારે ૬,૧૪૫ લોકો ગુમ છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં બચાવ અને  રાહત  કામગીરી પૂર જોશમાં ચાલુ છે. નેપાળના રાષ્ટ્રીય આપત્તિ સત્તામંડળ અનુસાર, ચિતવાનમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. આ દુર્ઘટનાથી હજારો લોકો વિસ્થાપિત થયા છે, જેમાં અત્યાર સુધીમાં ૧૩,...

સપ્ટેમ્બર 17, 2026 8:12 પી એમ(PM)

views 8

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભુતાનના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી સાથે ભારત આવતા ભુતાની નાગરિકો માટે UPIના બીજા તબક્કાનો શુભારંભ કર્યો

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભુતાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબગે અને વિદેશ મંત્રી ડી.એન. ઢુંગયેલ સાથે ભારત આવતા ભુતાની નાગરિકો માટે આંતરરાષ્ટ્રીય UPIના બીજા તબક્કાનો શુભારંભ કર્યો. શ્રી જયશંકર ભુતાનની બે દિવસની મુલાકાતે છે. આ દરમિયાન ભારતીય સંસ્થાઓમાં ભુતાની વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે નેહરુ વાંગચુ...

સપ્ટેમ્બર 17, 2026 8:15 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિશ્વ નવા અને વિશ્વસનીય ઉત્પાદન સ્થળો શોધી રહ્યું છે અને ભારત તે માટે પોતાને તૈયાર કરી રહ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિશ્વ નવા અને વિશ્વસનીય ઉત્પાદન સ્થળો શોધી રહ્યું છે અને ભારત આ જરૂરિયાતને પહોંચી વળવા માટે સતત પોતાને તૈયાર કરી રહ્યું છે. આજે નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે SEMICON India 2026નું ઉદ્ઘાટન કરતા, શ્રી મોદીએ ભારતને નવા વૈશ્વિક ઉત્પાદન પડકારોનો સામનો કરવા માટે એક વિ...