ઓક્ટોબર 16, 2026 7:02 પી એમ(PM)
3
નાણામંત્રી નિર્મલા સીતારમણે IMF અને વિશ્વ બેંકની બેઠક દરમિયાન જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન બેંકના ગવર્નર કાઝુહિકો અમાકાવા સાથે મુલાકાત કરી
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે બેંગકોકમાં IMF-વર્લ્ડ બેંક વાર્ષિક બેઠક દરમિયાન જાપાન બેંક ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશનના ગવર્નર કાઝુહિકો અમાકાવાને મળ્યા હતા. બંને પક્ષોએ સ્વચ્છ ઉર્જા, સેમિકન્ડક્ટર અને મહત્વપૂર્ણ ખનિજોમાં સહયોગ વધારવાની ચર્ચા કરી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં , નાણા મંત્રાલયે જણ...